નાગપંચમીએ વિવિધ દેશમાં બને છે આ પ્રસાદ, તહેવારમાં કરી લો ટ્રાય

રાજસ્થાનમાં બને છે દાળ બાટી બિહારમાં માલપુઆ છે પ્રચલિત મધ્યપ્રદેશમાં ચઢે છે ખીર પુરી નાગપંચમીનો તહેવાર…