ગયા વર્ષે ઓગસ્ટમાં 1125 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ સાવલીના મોક્સીથી નેક્ટર કેમ કંપનીમાંથી 1125 કરોડનું 225 કિલો MD ડ્રગ્સ પકડાયું હતું, ત્યારબાદ પદમલા ખાતેથી એક ગોડાઉનમાંથી 1000 લીટર ડ્રગ્સનું રો-મટીરીયલ મળ્યું હતું. મુંબઇની રેવ પાર્ટીઓ અને મોડેલ્સને ડ્રગ્સ આપતો હતો. સૂત્રધાર સૌમિલ પાઠક 2017માં મુંબઇમાં 3 લોકો સાથે 48 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. સૌમિલ મુંબઇની રેવ પાર્ટીઓમાં અને મોડેલ્સને ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું એ સમયે સપાટી પર આવ્યું હતું.
વડોદરા SOGના દરોડા
42 મિનિટ પેહલા
વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાંથી 2.10 લાખની કિંમતનો 21 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો SOGએ ઝડપી પાડ્યો છે. ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત આરોપીના ઘરમાંથી 15.30 લાખની રોકડ રકમ પણ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવીને વેચતા હતા અને છેલ્લે 3 દિવસ પહેલાં મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હતા.
વડોદરા SOGએ દરોડા પાડ્યા હતા
વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા કાગડીવાડ નજીક મહેરાલી ફ્લેટમાં વડોદરા SOGએ દરોડા પાડ્યા હતા. SOGના દરોડામાં 21 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત 36 વર્ષીય ઇમરાનમિયા અનવર મિયા મલેક અને 31 વર્ષીય મતીન ઉર્ફે મક્કો ઉસ્માનગની શેખની ધરપકડ કરી હતી. પોલીસે માદક પદાર્થ MD ડ્રગ્સ 21 ગ્રામ જેની કિંમત 2,10,000, મોબાઇલ ફોન નંગ -02, વજનકાંટો, અંગઝડતીમાંથી મળેલા રોકડા રૂપિયા આશરે 30,000 અને ઘરમાંથી મળેલા રોકડા 15 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હતા અને આજે વડોદરા SOGએ દરોડા પાડીને MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ગયા વર્ષે ઓગસ્ટમાં 1125 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ સાવલીના મોક્સીથી નેક્ટર કેમ કંપનીમાંથી 1125 કરોડનું 225 કિલો MD ડ્રગ્સ પકડાયું હતું, ત્યારબાદ પદમલા ખાતેથી એક ગોડાઉનમાંથી 1000 લીટર ડ્રગ્સનું રો-મટીરીયલ મળ્યું હતું. મુંબઇની રેવ પાર્ટીઓ અને મોડેલ્સને ડ્રગ્સ આપતો હતો. સૂત્રધાર સૌમિલ પાઠક 2017માં મુંબઇમાં 3 લોકો સાથે 48 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. સૌમિલ મુંબઇની રેવ પાર્ટીઓમાં અને મોડેલ્સને ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું એ સમયે સપાટી પર આવ્યું હતું.
વડોદરા SOGના દરોડા
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…