વડોદરા6 કલાક પેહલા
વાદોડર શહેરના માંજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ GIDC રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા યુવકે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ યુવક અગાઉ ખાનગી ન્યૂઝ ચેનલમાં કેમેરામેન તરીકે કામ કરેલ છે. સમગ્ર ઘટનને લઈ માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લોકો દોડી આવ્યા
બનાવની વિગતો એવી છે કે, ગત રાતે શહેરના માંજલપુર જીઆઇડીસી રોડ પર આવેલી ઉંમર કૃપા સોસાયટીમાં રહેતા વિજય રામચંદ્ર વાઘ નામના 28 વર્ષીય યુવકે અંગત કારણોસર ગત રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. આ ઘટનાને લઈ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પોહચી યુવાનો મૃતદેહનો કબ્જો લઈ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. હાલમાં માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આ અપઘાતમાં પાછળ સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મથકમાં ફરિયાદ કરી
આ ઘટનાને લઈ માંજલપુર પોલીસ મથકના પી.આઈ ડી.બી.વાળાએ જણાવ્યું હતું કે, ગળેફાંસો ખાઈ આપઘાત અંગે માહિતી મળતા જ અમારી ટીમ ત્યાં પોહચી મૃતદેહનો કબ્જો લઈ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. હાલમાં આ પગલું પારિવારિક કારણોસર ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં એડી દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…