પાલનપુર41 મિનિટ પેહલા
પાલનપુર તાલુકાના વાસણ (ધા) થી ગોળા જતાં માર્ગની બંને સાઇડે ઝાડી – ઝાંખરા ઉગી નીકળ્યા છે. જ્યાં પસાર થતાં બાળકોને સતત અકસ્માતની ભિતી સેવાઇ રહી છે. ત્યારે વન વિભાગ દ્વારા ઝાડી- ઝાંખરા કાપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પાલનપુર તાલુકાના વાસણ (ધા)થી ગોળાને સાંકળતાં 5 કિલોમીટરના માર્ગની બંને સાઇડે ઝાડી ઝાંખરા વધી ગયા છે. આ અંગે અશોકભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ત્રણેક વર્ષ અગાઉ માર્ગની બાજુના ઝાડી- ઝાંખરા કાપવામાં આવ્યા હતા. જે પછી કોઇ કામગીરી કરવામાં આવી ન હોવાથી હાલમાં બંને સાઇડો તેનાથી દબાઇ ગઇ છે. ખેતરોમાં રહેતા બાળકો અહિથી સ્કુલે જવા માટે પસાર થાય છે. આ માર્ગ ઉપર વાહન- વ્યવ્હાર પણ વધ્યો છે. ત્યારે સતત અકસ્માતની ભિતી પણ રહે છે. ત્યારે વન વિભાગ દ્વારા ઝાડી- ઝાંખરાનું કટીંગ કરવામાં આવે તેવી માંગ છે.
.
Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…
MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…
Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…
The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…
Recent images from the set of a canceled Game of Thrones spin-off have surfaced, showcasing…
The forthcoming installment in the Jurassic World movie series has been slated for release, along…