Categories: Gujrat

Rape complaint of Bapunagar girl against Dayapar police officer | દયાપરના પોલીસ કર્મચારી સામે બાપુનગરની યુવતીની દુષ્કર્મની ફરિયાદ

Spread the love

દયાપર37 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • સાત વર્ષથી બંને વચ્ચે સબંધ હતો, જેમાં ચાર વર્ષ પછી યુવતીને જાણ થઈ કે પરણિત છે

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ મૂળ અમદાવાદના અને હાલમાં દયાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

મૂળ સૌરાષ્ટ્રની યુવતીની 2016માં લગ્ન પ્રસંગમાં ગોમતીપુર વિસ્તારમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર ચાવડા સાથે મુલાકાત થઈ હતી.થોડાસમય બાદ મહેન્દ્રએ યુવતીને પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે તેમની વચ્ચે વાતચીતનો દોર આગળ વધતા બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. ડિસેમ્બર, 2016માં તેણે યુવતીને હોટલમાં લઈ જઈ શરીરસબંધ બાંધ્યો હતો જેના પગલે યુવતીને ગર્ભ રહી ગયો હતો. જો કે યુવતી સરકારી નોકરીની તૈયારી કરતી હોઈ તેણે મહેન્દ્રના કહેવાથી ગર્ભપાત કરાવી દીધો હતો.2020માં યુવતી સૌરાષ્ટ્રથી અમદાવાદ રહેવા આવી ત્યારબાદ તેમની વચ્ચેની મુલાકાત વધી ગઈ હતી. ત્યારે યુવતીને જાણ થઈ કે મહેન્દ્ર પરણિત છે.તે સમયે તે બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો. યુવતીએ તેને લગ્ન કરવાનુ કહેતા મહેન્દ્રએ કહ્યુ પત્ની સાથે ઝઘડા ચાલે છે અને તે છુટાછેડા લેવાના પૈસા માગતી હોઈ છુટા થયા બાદ હું તારી સાથે લગ્ન કરીશ. ત્યારબાદ યુવતીની સાથે શરીરસબંધ બાંધવાનો સિલસિલો ચાલુ રહેતા યુવતી બીજીવખત ગર્ભવતી થતા ફરી ગર્ભ પડાવી નાંખ્યો હતો. દરમિયાન મહેન્દ્ર ચાવડાએ લગ્ન કરવાનો ઈન્કાર કરી દેતા અંતે યુવતીએ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ગર્ભ પડાવી લીધા બાદ લગ્નની જીદ કરતા મહેન્દ્ર ચાવડાએ તેની પત્ની સાથે છુટાછેડા લીધા બાદ લગ્ન કરવાનુ કહીને લીવ ઈન રિલેશનશીપનો કરાર કરાવ્યો હતો.

.

gnews24x7.com

Recent Posts

Why Every Business Needs a Website in 2026

In today’s digital-first world, a business without a website is like a shop without a…

2 months ago

Netflix Rom-Com Based on Bestselling Novel

Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…

2 months ago

General Hospital Fans Want Drew’s Storyline to End After Shooter Reveal

For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…

2 months ago

The Odyssey’s Matt Damon Reveals How Much Weight He Lost for Odysseus

Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…

2 months ago

Trump withdraws US from dozens of international and UN entities

Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…

2 months ago

Taylor Swift Reveals Elizabeth Taylor’s Estate’s Reaction to The Life of a Showgirl Song

Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…

5 months ago