વડોદરા21 મિનિટ પેહલા
વડોદરાના ઇટોલા પાસે પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે SOG અને NDPS ટીમે 62 હજારની કિંમતનો 6 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
6 કિલો ગાંજો ઝડપાયો
વડોદરા એસઓજી અને NDPSની ડેડિકેટેડ ટીમ પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન વડોદરા નજીક ઇટોલા રેલવે સ્ટેશન પસાર થયા બાદ કલાક ટ્રેનના પાછળથી બીજા તથા ત્રીજા નંબરના જનરલ કોયના કોરીડોર વચ્ચે શંકાસ્પદ હાલતમાં એક ગ્રીન કલરનો થેલો પડ્યો હતો અને જેમાંથી 6 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપી ગાંજો મુકીને ઝડપી પાડ્યો
કોઈ અજાણ્યો ઇસમ પરપ્રાંતથી ગેરકાયદે થેલામાં ગાંજાનો જથ્થો રેલ્વે ટ્રેન મારકતે લાવ્યો હતો અને પોલીસમાં પકડાઇ જવાના ડરથી બિનવારસી હાલતમાં છોડી ભાગી ગયો હતો. જેથી અજાણ્યા ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસ શરૂ
વડોદરા રેલવે એસઓજીના પીઆઇ એફ.એ. પારઘીએ જણાવ્યું હતું કે, પુરી-ઓખા ટ્રેનમાંથી અમે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…