Categories: Gujrat

One person was arrested from Chhota Udepur with a country Mauser pistol and action taken | છોટા ઉદેપુરમાંથી દેશી માઉઝર પિસ્તોલ સાથે એક ઈસમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

Spread the love

છોટા ઉદેપુર30 મિનિટ પેહલા

  • કૉપી લિંક

છોટા ઉદેપુરમાં છેલ્લા થોડાક સમયથી દેશી હાથ બનાવટના હથિયારો ઝડપાઈ રહ્યા છે. એક અઠવાડિયા અગાઉ એલ.સી.બી. એ પાનવડ પોલીસ મથકની હદમાં એક દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ત્યારે જિલ્લા એલ.સી.બી.ના PI વીનોદ એસ.ગાવિતને બાતમી મળી હતી કે, ઘેલવાંટ જવાના રોડ પર એક ઈસમ દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ છે.

બાતમી મળતા જ જિલ્લા LCBની ટીમ બાતમીવાળી જગ્યાએ જઈ મોઈન ઇલમુદ્દીન ગોહિલ, રહે. નટવરપૂરા, છોટા ઉદેપુરને ઝડપી પાડી તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ મળી આવી હતી. તેની પૂછપરછ કરતાં તેની પાસે લાયસન્સ પરવાના અંગે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. જેને લઇને જિલ્લા એલ.સી.બી.એ મોઈન ઇલમુદ્દીન ગોહિલ સામે આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(બી)(એ) મુજબ અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.

gnews24x7.com

Recent Posts

Why Every Business Needs a Website in 2026

In today’s digital-first world, a business without a website is like a shop without a…

2 months ago

Netflix Rom-Com Based on Bestselling Novel

Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…

2 months ago

General Hospital Fans Want Drew’s Storyline to End After Shooter Reveal

For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…

2 months ago

The Odyssey’s Matt Damon Reveals How Much Weight He Lost for Odysseus

Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…

2 months ago

Trump withdraws US from dozens of international and UN entities

Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…

2 months ago

Taylor Swift Reveals Elizabeth Taylor’s Estate’s Reaction to The Life of a Showgirl Song

Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…

4 months ago