Categories: Gujrat

One person died after being hit by an unknown vehicle near Jagudan Chowkdi in Mehsana, the police investigated the deceased’s parents. | મહેસાણાની જગુદણ ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત, પોલીસે મૃતકના વાલીવારસાની તપાસ આદરી

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • One Person Died After Being Hit By An Unknown Vehicle Near Jagudan Chowkdi In Mehsana, The Police Investigated The Deceased’s Parents.

મહેસાણા44 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે.જેમાં વધુ એક અકસ્માતની ઘટના મહેસાણા અમદાવાદ હાઇવે પર થવા પામી છે.જ્યાં જગુદણ નજીક અજાણ્યા વાહને એકને ટકકર મારતા વ્યક્તિની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી મૃતકના વાલી વારસાને શોધવા તજવીજ આદરી છે.

અજાણ્યા વાહને ટક્કર મારતા એકનું મોત
મહેસાણા અમદાવાદ હાઇવે પર જગુદણ ચોકડી નજીક એક અજાણ્યા વાહન ચાલકે એક અજાણ્યા પુરુષ ને ટકકર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા.તેમજ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

મૃતક નગ્ન હાલતમાં મળી આવ્યો
ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો.તેમજ અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકના પગ નીચેના અંગો અલગ પડી ગયા અને છુદાઈ ગયા હતા.તેમજ મૃતકની લાસ નગ્ન હાલતમાં મળી આવી હતી.જોકે તાલુકા પોલીસે મૃતકના મૃત દેહને મહેસાણા સિવિલ મોકલી આપી પી.એમ કરાવ્યું હતું.

પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો
અજાણ્યા આશરે 30 વર્ષના વ્યક્તિનું મોત થતા તેની પાસેથી કોઈ ડોક્યુમેન્ટ જેવી વસ્તુઓ મળી આવી નહોતી.પી એમ કરાવ્યા બાદ મૃત દેહ સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા બાદ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી મૃતકના વાલી વારસા ને શોધવા તજવીજ આદરી છે.

FacebookFacebookTwitterTwitterRedditRedditLinkedinLinkedinPinterestPinterestMeWeMeWeMixMixWhatsappWhatsapp
gnews24x7.com

Recent Posts

Do You Want to Get a PAN Card? Know How to Apply and Required Documents

PAN Card Application Process: A Complete Guide A Permanent Account Number (PAN) Card is an…

3 months ago

The Journey Towards $100K and Beyond Begins?

Meet Samuel Edyme, Nickname - HIM-buktu. A web3 content writer, journalist, and aspiring trader, Edyme…

6 months ago

Enjoy Violet & Daisy: Stream on Amazon Prime Video and Peacock

Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…

1 year ago

Cha Eun-Woo Steps into Kim Nam-Joo’s Drama: An Intriguing Twist Unfolds

MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…

1 year ago

Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs

Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…

1 year ago

Unveiling the Secrets of the Nagi Nagi no Mi in One Piece

The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…

1 year ago