વડોદરા27 મિનિટ પેહલા
જેતલપુર સ્થિત આવેલી વૃંદાવન સોસાયટીમાં 861 ચો.મી. જમીનમાં આવેલા બંગલા નંબર 2ની મિલકતમાં રેરાના કુલ 7 રેવન્યુ રીકવરી સર્ટીફિકેટ હેઠળ વસુલાતની ઓગષ્ટમાં વ્યાજ સહિતની રૂા.4.91 કરોડની વસુલાત કરવાની હોવાથી તંત્ર દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ બંગલાને સીલ કરવામાં આવ્યો હતો. રેરા દ્વારા મનીષ મહેન્દ્રભાઈ પટેલને ઉપરોક્ત રકમની ચુકવણી કરવા માટે વારંવાર નોટીસો પાઠવી હતી. પરંતુ રકમ ન ચુકવવામાં આવતા આખરે મીલકત સીલ કરી દેવામાં આવી હતી.
ખોડિયારનગર ચાર રસ્તા સ્થિત ક્રિસ્ટલ પ્રમુખ, ગોત્રીમાં યજ્ઞપુરૂષ કોમર્શીયલ એન્ડ રેસીડન્સ અને દેવદર્શન બંગલોઝ સાઈટમાં 7 ગ્રાહકોને મકાનનો કબજો ન મળતા તેઓ રેરામાં ગયા હતા. જેમાં રેરા દ્વારા બિલ્ડરને 24 ટકા વ્યાજ પ્રમાણે રૂા.4,91 કરોડ ભરવાની 21 નોટીસો બજાવી હતી. તે રૂપીયા ન ભરતા મિલકત સીઝ કરવામાં આવી હોવાનું કલેક્ટરના અધિકારીઓએ જણાવ્યું હતું.
.
PAN Card Application Process: A Complete Guide A Permanent Account Number (PAN) Card is an…
Meet Samuel Edyme, Nickname - HIM-buktu. A web3 content writer, journalist, and aspiring trader, Edyme…
Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…
MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…
Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…
The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…