સુરેન્દ્રનગર36 મિનિટ પેહલા
- કૉપી લિંક
લીંબડી ખાતે પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા લીંબડી ડીવિઝનનાઓના સુપરવિઝનમા લીંબડી ડીવિઝનના લીંબડી પો.સ્ટે. વિસ્તારમાં કોમ્બિંગ રાખવામાં આવી હતી. જે અનુસંધાને લીંબડી ડીવિઝનના તથા સુરેન્દ્રનગર જીલ્લાના 225 જેટલા પોલીસ અધિ./કર્મચારીઓ તથા હોમગાર્ડ, GRD,TRB સાથે નીચે મુજબની કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ કરવામાં આવી હતી.
- – રૂટ-1. લીંબડી સીટી પો.સ્ટે. વિસ્તારમાં લીંબડી સર્કલ, બસસ્ટેન્ડ, ડો.શુકલનું દવાખાનું, રાજકવિ ચોક, સરોવરીયા ચોક, શાક માર્કેટ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ.
- – રૂટ-2 લીંબડી સીટી વિસ્તારમાં એ.ડી.જાની રોડ,તપસ્વીચોક, ગ્રીનચોક, આઝાદચોક, ઉંટડીપુલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ.
- – રૂટ-3 લીંબડી પો.સ્ટે. વિસ્તારમા ભલગામડા, અંકેવાળીયા, સમલા, શિયાણી, નટરવરગઢ, નાના ટીંબલા, મોટા ટીંબલા, ધાધોસર, ચોરણીયા, જાખણ, રાસ્કા, સૌકા વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ.
- – નાશતા ફરતા આરોપી ચેક કરેલ- 5
- – પેરોલ ફર્લો આરોપી ચેક કરેલ- 6
- – શકમંદ ઇસમો ચેક કરેલ-
- – લીસ્ટેડ બુટલેગર- 10
- – પ્રોહીબીશન આરોપી ચેક- 7
- – જુગાર આરોપી ચેક- 7
- – હીસ્ટ્રીશીટર- 3
- – MCR- 16
- – એ.રોલ/બી.રોલ-
- – 207 મુજબ વાહન ડીટેઇન-52
- – NC કેસો-120 કુલ દંડ રૂ. 57,600
- – ગુનાહીત ઇતિહાસ ધરાવતા ઇસમો
- – શરીર સંબંધી ગુનાના આરોપીઓ ચેક – 27
- – શરીર સંબંધી ગુનાના પકડેલ આરોપી- 1
- – મિલ્કત સંબંધી ગુનાના આરોપીઓ ચેક- 3
- – હથિયારધારામાં પકડાયેલ ઇસમ ચેક- 5
- – જી.પી.એક્ટ ક.135 કેસ- 1
- – સમન્સ બજવણી-28, નોટીસ બજવણી-1, ઇ-ચલણ મેમા-19
તેમજ આ સિવાય લીંબડી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફીકની સમસ્યાનું નિવારણ લાવવાની કામગીરી કરવામાં આવી હતી. અને કોમ્બિંગ પુર્ણ થયા બાદ તમામ પોલીસ અધિકારી/કર્મચારી, હોમગાર્ડ, GRD,TRB નાઓના જમણવારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.