કાઈટ ફેસ્ટિવલ 2023, સિંહ, મગર અને વાઘ… ગુજરાતના આકાશે એવો નજારો બતાવ્યો કે જોવા માટે લોકો ઉમટી પડ્યા – સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે ગુજરાત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ, જુઓ તસવીરો

Spread the love

ગુજરાતમાં રવિવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો પ્રારંભ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વખતે પતંગ મહોત્સવની થીમ જી-20 એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય પર આધારિત છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, 2023માં 68 દેશોના 125 જેટલા પતંગબાજો ભાગ લઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સહભાગીઓ ઉપરાંત, દેશના 14 રાજ્યોમાંથી 65 પતંગબાજો અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી 660 પતંગબાજો પણ અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમમાં ભાગ લેશે. તે 14 જાન્યુઆરીએ સમાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *