જૂનાગઢ28 મિનિટ પેહલા
રાજસ્થાનના ગુનામાં 25 વર્ષથી ફરાર જૂનાગઢના આરોપીને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી કરી હતી. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયાની સૂચનાથી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.જે. પટેલ, પીએસઆઈ જે.જે. ગઢવી સહિતના સ્ટાફે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ઝુંબેશ હાથ ધરી છે.
દરમિયાન છેલ્લા 25 વર્ષથી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બીંછીવાડા પોલીસ સ્ટેશનના વાહન અકસ્માત ગુનાનો નાસતો ફરતો આરોપી ભીખુ નારાયણભાઈ પટેલ રહે. પોસ્ટલ સોસાયટી જોષીપરા જુનાગઢવાળો પરબધામ ખાતે હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભીખુ નારાયણને ઝડપી લઇ બીંછીવાડા પોલીસને જાણ કરી હતી. આ ઇસમ વિરૂદ્ધ તેની યુવાન વયે વર્ષ 1997માં વાહન અકસ્માતનો ગુનો દાખલ થયો હતો. ત્યારથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો. પરંતુ આખરે તેને પોલીસની બાજ નજરે પકડી પાડ્યો હતો.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…