Categories: Gujrat

In Surat City Youth Congress executive, office-bearers including regional in-charges were present, will agitate with employment and inflation issues. | સુરત શહેર યુથ કોંગ્રેસની કારોબારીમાં પ્રદેશ પ્રભારી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા, રોજગારી અને મોંઘવારી મુદ્દા સાથે આંદોલન કરશે

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat City Youth Congress Executive, Office bearers Including Regional In charges Were Present, Will Agitate With Employment And Inflation Issues.

સુરત9 મિનિટ પેહલા

  • કૉપી લિંક

લોકસભાની ચૂંટણીમાં યુથ કોંગ્રેસ મહત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત કરવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સુરત શહેર ખાતે આવીને કારોબારીમાં હાજરી આપી હતી. આગામી દિવસના કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં રોજગારી અને મોંઘવારીના મુદ્દા સાથે આંદોલન કરશે તેવી પણ ચર્ચા કરાઇ હતી.

વધુમાં વધુ યુવાઓને જોડવાનો પ્રયાસ શરૂ કરાશે
યુથ કોંગ્રેસ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને યુથ કોંગ્રેસની કારોબારીમાં વધુ યુવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાય તેવા પ્રયાસો શરૂ કરવા માટે હાકલ કરવામાં આવી છે. યુવાનોને દેશની સ્થિતિ અંગે માહિતગાર કરવા સરકારી યોજનાઓમાં થતા ભ્રષ્ટાચાર, ખોટી જાહેરાતો અને સરકારની ખોટી નીતિઓ યુવાઓ સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવા મતદારોનું નામ વધુમાં વધુ મતદાર યાદીમાં નોંધાઇ અને તેઓ કોંગ્રેસની વિચારધારા તરફ આગળ આવે તે માટે સંગઠનાત્મક રીતે કામ કરવા માટે યુવા કાર્યકર્તાઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

રોજગારી અને મોંઘવારી અમારા મુખ્ય મુદ્દા
​​​​​​​
સુરત શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ મેહુલ દેસાઈએ જણાવ્યું કે, આજે મળેલી કારોબારીમાં અમારા પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી રાજેશ સિન્હા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા રોજગારીના મુદ્દે દેશના યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. એમણે જે કરોડો યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી તે પોકળ પૂરવાર થઈ રહી છે. યુથ કોંગ્રેસ યુવાનોની સાચી સ્થિતિ દેશમાં શું છે તે યુવાનો સુધી પહોંચાડશે. મોંઘવારીને કારણે મધ્યમ અને ગરીબ વર્ગ પીડાઈ રહ્યું છે. આગામી દિવસોમાં આ મુદ્દાઓને લઈને અમે શહેરભરમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાના છે અને શહેરના યુવાનો કોંગ્રેસની વિચારધારા સાથે વધુમાં વધુ જોડાઇ તે માટે અમે તમામ સ્તર ઉપર કામ કરવાના છે.

.

gnews24x7.com

Recent Posts

Why Every Business Needs a Website in 2026

In today’s digital-first world, a business without a website is like a shop without a…

2 months ago

Netflix Rom-Com Based on Bestselling Novel

Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…

2 months ago

General Hospital Fans Want Drew’s Storyline to End After Shooter Reveal

For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…

2 months ago

The Odyssey’s Matt Damon Reveals How Much Weight He Lost for Odysseus

Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…

2 months ago

Trump withdraws US from dozens of international and UN entities

Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…

2 months ago

Taylor Swift Reveals Elizabeth Taylor’s Estate’s Reaction to The Life of a Showgirl Song

Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…

4 months ago