લગ્નના ત્રણ મહિના બાદ શારીરિક અને માનસિક અત્યાચાર શરૂ
પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પ્રેમલગ્નનાં 3 મહિના સુધી તેણીને સારી રીતે રાખવામાં આવી હતી અને ત્રણ મહિના બાદ ઘરના કામકાજ બાબતે ઝઘડો કરીને તેણીની સાથે મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિણિતાને ફોન પણ રાખવા દેતા ન હતા અને ઘરની બહાર એકલા નીકળવા દેતા ન હતા તેમજ પરિણીતાને પિયરમાં વાત પણ કરવા દેતા ન હતા, પરિણિતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે પણ બોલાચાલી કરી મારઝૂડ કરતા હતા.
1 મહિનાથી પરિણિતાને સમયસર ખાવાનું પણ આપતા ન હતા
આ ઉપરાંત ઘરે કોઈ મહેમાન આવે તો પરિણિતાને તેના પિયર વિશે ખરાબ શબ્દો બોલવાનું કહેતા હતા અને જો પરિણિતા આમ ન કરે તો તેની સાથે મારઝૂડ પણ કરતા હતા. છેલ્લા 1 મહિનાથી પરિણિતાને સમયસર ખાવાનું પણ આપતા ન હતા અને સવારના 4 વાગ્યે જગાડીને ઘરના કામકાજ કરાવતા હતા અને રાત્રિના સમયે સૂવા પણ દેતા ન હતા અને પરિણિતાને તેઓની પાસે ઊભા રાખતા હતા અને પરિણિતા બેસે તો તેણીને માર મારવામાં આવતો હતો તેમજ પરિણિતાને ઘરમાં કોઈપણ કામ કરીને દર મહિને 15 હજાર રૂપિયા કમાઈને ઘરમાં આપવાનું જણાવતા હતા.
પતિ અને નણંદે વેલણ, લાકડી અને કાતરથી ઢોર માર માર્યો
પરિણિતાએ પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગત 14 ઓગસ્ટના રોજ રાત્રિના 1 વાગ્યાના આસપાસ સાસુએ મોઢા પર કપડાનો પટ્ટો બાંધીને ઘરના દરવાજા બંધ કરીને પતિ અને નણંદે વેલણ, લાકડી અને કાતરથી ઢોર માર માર્યો હતો અને બાદમાં વાળ પણ કાપી નાખ્યા હતા અને સાસુએ ધમકી આપી હતી કે, તને મારીને તારા માતા-પિતાના ઘરની સામે ફેંકી દઈશું, સાસરિયાઓનાં અત્યારચારનો ભોગ બનેલી પરિણિતા હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે તો બીજી તરફ પરિણિતાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે ગુનો નોંધી પતિ, સાસુ અને નણંદની ધરપકડ કરી છે.
સુરત28 મિનિટ પેહલા
સુરતમાં રહેતી 22 વર્ષીય યુવતીએ વર્ષ 2021માં કતારગામ વિસ્તારમાં રહેતા વિવેક કાચરિયાની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નગાળા દરમિયાન તેઓને સંતાનમાં 1 વર્ષની દીકરી પણ છે. આ પરિણીતાને સાસરિયા પક્ષ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો અને સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી, કાતરથી વાળ પણ કાપી નાખ્યા હતા. ઈજાગ્રસ્ત પરિણીતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ વિવેક, સાસુ મીનાબેન અને નણંદ સ્નેહા સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી, પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
લગ્નના ત્રણ મહિના બાદ શારીરિક અને માનસિક અત્યાચાર શરૂ
પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પ્રેમલગ્નનાં 3 મહિના સુધી તેણીને સારી રીતે રાખવામાં આવી હતી અને ત્રણ મહિના બાદ ઘરના કામકાજ બાબતે ઝઘડો કરીને તેણીની સાથે મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિણિતાને ફોન પણ રાખવા દેતા ન હતા અને ઘરની બહાર એકલા નીકળવા દેતા ન હતા તેમજ પરિણીતાને પિયરમાં વાત પણ કરવા દેતા ન હતા, પરિણિતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે પણ બોલાચાલી કરી મારઝૂડ કરતા હતા.
1 મહિનાથી પરિણિતાને સમયસર ખાવાનું પણ આપતા ન હતા
આ ઉપરાંત ઘરે કોઈ મહેમાન આવે તો પરિણિતાને તેના પિયર વિશે ખરાબ શબ્દો બોલવાનું કહેતા હતા અને જો પરિણિતા આમ ન કરે તો તેની સાથે મારઝૂડ પણ કરતા હતા. છેલ્લા 1 મહિનાથી પરિણિતાને સમયસર ખાવાનું પણ આપતા ન હતા અને સવારના 4 વાગ્યે જગાડીને ઘરના કામકાજ કરાવતા હતા અને રાત્રિના સમયે સૂવા પણ દેતા ન હતા અને પરિણિતાને તેઓની પાસે ઊભા રાખતા હતા અને પરિણિતા બેસે તો તેણીને માર મારવામાં આવતો હતો તેમજ પરિણિતાને ઘરમાં કોઈપણ કામ કરીને દર મહિને 15 હજાર રૂપિયા કમાઈને ઘરમાં આપવાનું જણાવતા હતા.
પતિ અને નણંદે વેલણ, લાકડી અને કાતરથી ઢોર માર માર્યો
પરિણિતાએ પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગત 14 ઓગસ્ટના રોજ રાત્રિના 1 વાગ્યાના આસપાસ સાસુએ મોઢા પર કપડાનો પટ્ટો બાંધીને ઘરના દરવાજા બંધ કરીને પતિ અને નણંદે વેલણ, લાકડી અને કાતરથી ઢોર માર માર્યો હતો અને બાદમાં વાળ પણ કાપી નાખ્યા હતા અને સાસુએ ધમકી આપી હતી કે, તને મારીને તારા માતા-પિતાના ઘરની સામે ફેંકી દઈશું, સાસરિયાઓનાં અત્યારચારનો ભોગ બનેલી પરિણિતા હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે તો બીજી તરફ પરિણિતાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે ગુનો નોંધી પતિ, સાસુ અને નણંદની ધરપકડ કરી છે.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…