પોલીસનો ડર રાખ્યા વગર જાહેરમાં બાઈક સ્ટંટનો ખેલ
ટ્રાફિક નિયમની ઐસીતૈસી કરતા કેટલાક બેદરકાર અને લાપરવાહ બાઇક ચાલકો રોડ રસ્તા ઉપર સ્ટંટ કરવાથી બાઝ આવતા નથી. તેમના સ્ટંટને કારણે ક્યારેક મોટો અકસ્માત થવાની સંભાવના રહેલી છે તેવું જાણતા હોવા છતાય પોલીસનો ડર રાખ્યા વગર સ્ટંટના ખેલ જાહેર સડક પર કરતા હોય છે. આ વચ્ચે શહેરના ટ્રાફિકથી ધમધમતા ગ્રીડથી કાલીયાવાડી રોડ પર એક યુવાનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે હાથમાં કપડું લઈ બંને હાથ છોડી ઝુમતા ઝુમતા બાઈક હંકારતો નજરે પડ્યો હતો. સ્ટંટ કરતાં યુવાનની બાઈકનો નંબર પણ સ્ક્રીન પર દેખાય છે. યુવાને અન્ય રાહદારીઓની જિંદગી જોખમમાં મૂકીને બાઈક ચલાવી હતી.
થોડા દિવસ અગાવ મોપેડ પર સ્ટંટ કરતી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો
થોડા દિવસો અગાવ એક યુવતીનો પણ જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો. બાઈક ચલાવી રહેલી યુવતી બંને હાથ સ્ટેરીંગ પરથી ઉઠાવી ડાન્સ સ્ટેપ કરતી નજરે પડી હતી. સામેથી આવતા વાહન ચાલકો સાથે જો યુવતીની બાઈક અથડાય તો આ યુવતી સાથે અન્ય વાહન ચાલકોના જીવને પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું, જેની પરવાહ કર્યા વગર આ યુવતી બિન્દાસ પણે વાહન હંકારી રહી હતી. યુવતીએ જાણે કાનમાં બ્લુટુથ પહેરી તેમાં કોઈ ફિલ્મી ગીત સાંભળી બાઈક ઉપર ઠુંમકા લગાવતી હોય તેવુ જોવા મળ્યું હતું. શહેરીજોનો પણ રોષ સાથે આશ્ચર્યચકિત બન્યા છે. આ મામલે તાત્કાલિક ટ્રાફિક પોલીસે પગલાં લઈને યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, ત્યારે ફરીવાર હવે યુવાનનો આવો જ વીડિયો વાયરલ થતા નવસારી ટ્રાફિક પોલીસ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.
નવસારી21 મિનિટ પેહલા
નવસારી શહેરમાં બાઇક સ્ટંટની જાણે હરીફાઈ જામી હોય તેમ એક બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. થોડા દિવસો અગાઉ ઇટાળવા રોડ પર બાઈક પર સોંગ સાંભળી ડાન્સ કરતી યુવતીનો વીડીયો વાયરલ થયા બાદ હવે ફરીવાર શહેરના કાલિયાવાડી વિસ્તારમાં બંને હાથ છોડી બાઈક હંકારતા યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પોલીસનો ડર રાખ્યા વગર જાહેરમાં બાઈક સ્ટંટનો ખેલ
ટ્રાફિક નિયમની ઐસીતૈસી કરતા કેટલાક બેદરકાર અને લાપરવાહ બાઇક ચાલકો રોડ રસ્તા ઉપર સ્ટંટ કરવાથી બાઝ આવતા નથી. તેમના સ્ટંટને કારણે ક્યારેક મોટો અકસ્માત થવાની સંભાવના રહેલી છે તેવું જાણતા હોવા છતાય પોલીસનો ડર રાખ્યા વગર સ્ટંટના ખેલ જાહેર સડક પર કરતા હોય છે. આ વચ્ચે શહેરના ટ્રાફિકથી ધમધમતા ગ્રીડથી કાલીયાવાડી રોડ પર એક યુવાનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે હાથમાં કપડું લઈ બંને હાથ છોડી ઝુમતા ઝુમતા બાઈક હંકારતો નજરે પડ્યો હતો. સ્ટંટ કરતાં યુવાનની બાઈકનો નંબર પણ સ્ક્રીન પર દેખાય છે. યુવાને અન્ય રાહદારીઓની જિંદગી જોખમમાં મૂકીને બાઈક ચલાવી હતી.
થોડા દિવસ અગાવ મોપેડ પર સ્ટંટ કરતી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો
થોડા દિવસો અગાવ એક યુવતીનો પણ જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો. બાઈક ચલાવી રહેલી યુવતી બંને હાથ સ્ટેરીંગ પરથી ઉઠાવી ડાન્સ સ્ટેપ કરતી નજરે પડી હતી. સામેથી આવતા વાહન ચાલકો સાથે જો યુવતીની બાઈક અથડાય તો આ યુવતી સાથે અન્ય વાહન ચાલકોના જીવને પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું, જેની પરવાહ કર્યા વગર આ યુવતી બિન્દાસ પણે વાહન હંકારી રહી હતી. યુવતીએ જાણે કાનમાં બ્લુટુથ પહેરી તેમાં કોઈ ફિલ્મી ગીત સાંભળી બાઈક ઉપર ઠુંમકા લગાવતી હોય તેવુ જોવા મળ્યું હતું. શહેરીજોનો પણ રોષ સાથે આશ્ચર્યચકિત બન્યા છે. આ મામલે તાત્કાલિક ટ્રાફિક પોલીસે પગલાં લઈને યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, ત્યારે ફરીવાર હવે યુવાનનો આવો જ વીડિયો વાયરલ થતા નવસારી ટ્રાફિક પોલીસ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…