In Jamnagar, differently-abled children presented different works of patriotism | જામનગરમાં મનોદિવ્યાંગ બાળકોએ દેશભકિતની અલગ-અલગ કૃતિ રજૂ કરી

Spread the love

જામનગર14 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • ઓમ ટ્રેનિંગ સેન્ટર દ્વારા કરાતું આયોજન : વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જામનગરમાં આવેલ ઓમ ટ્રેનીંગ સેન્ટર મનોદીવ્યાંગ બાળકો તેમજ બહ્મદેવ સમાજ ટીમ તેમજ બીટીએસ ટીમ દ્વારાસ્વતંત્રતા દિવસનાં દિવસે ધ્વજ વંદન મહેન્દ્રભાઈ ધનાણીના હસ્તે કરાયું હતું.

ઓમ ટ્રેનીંગ સેન્ટરના ટ્રસ્ટી સીમાબેન સોમાણી, ધનશ્યામભાઈ સોમાણી, ડીમ્પલબેન ધનાણી, નીતીનભાઈ મહેતા, કશ્યપભાઈ, ઈલાબેન, હંસાબેન, મનીષાબેન સુબડ, વૈશાલીબેન જોશી, બીટીએસ ટીમના પાયલબેન સહિતનાઆેએ વૃ્ક્ષારોપણ કર્યુ હતું અને દીવ્યાંગ બાળકો દ્વારા અલગ-અલગ કૃતિઓ રજૂકરી હતી અને દરેક દિવ્યાંગોને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરાયુ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી.કે ભટ્ટ દ્વારા કરાયું અને કાર્યક્રમનું આયોજન ઓમ ટ્રેનીંગ સેન્ટરના પ્રમુખ ડિમ્પલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *