પાટણએક કલાક પેહલા
પાટણની નિર્મળનગર પાસેની એક સોસાયટીમાં પત્નીએ પોતાનાં પતિને નજીવી બાબતે હોકી સ્ટીક જેવા ધોકાથી માર મારતાં ઇજા પહોંચી હતી. પત્નીએ પતિને ગાળો બોલીને ‘આજ તો તને જાન થી મારી નાંખવાનો છે’ તેવી ધમકીઓ આપી હતી. જેથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની મળતી માહિતી મુજબ નિર્મળ નગર પાસે ની એક સોસાયટીમાં રહેતા મુકેશભાઇ ગઇકાલે બપોરે તેમનાં ઘરે હતા ત્યારે તેમની પત્નીએ કોઇ કારણ વગર જેમ તેમ બોલવાનું શરૂ કરતાં પતિએ તેમને ‘તમે ખોટી રીતે બોલચાલ કરો છો’ તેમ કહેતાં તેમની પત્નીએ ઘરમાં પડેલા હોકી સ્ટીક જેવા ધોકાથી તેમની આંખ નીચે અને શરીરે માર મારતાં ઇજા થઇ હતી.
આ દરમિયાન તેમનાં નાના સંતાનોએ રોકકળ કરતાં પતિએ તેમની પત્નીને સમજાવતાં તે ઘરની બહાર સોસાયટીમાં જતા રહ્યા હતા ને તેમની પત્નીએ પતિને ગાળો બોલીને ‘આજ તો તને જાન થી મારી નાંખવાનો છે’ તેવી ધમકીઓ આપી હતી. આ બનાવ બાદ પતિ પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. તેણે પત્ની સામે ફરીયાદ નોધાવી હતી.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…