આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામે રહેતા શ્રમિકો સાથેનો એક છકડા રીક્ષા આજે રાવલ ગામથી નંદાણા તરફ જઈ રહ્યો હતો. ત્યારે ભાટીયા ગામે પહોંચતા ઓવરબ્રિજ નજીક આ છકડા રીક્ષા તેમજ આ માર્ગ પર જઈ રહેલી એક કારની સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં છકડા રિક્ષાનો તેમજ કારના આગળના મહોરાનો બુકડો બોલી ગયો હતો.
આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા આશરે 19 જેટલા મુસાફરો પૈકી બાર જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ તથા ઇમરજન્સી 108 દ્વારા ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી.
આ માટે ખંભાળિયાથી બે તેમજ કલ્યાણપુર અને રાણની મળીને કુલ ચાર એમ્બ્યુલન્સ મારફતે ઘવાયેલાઓને ખંભાળિયા લાવવામાં આવ્યા હતા. જો કે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
દ્વારકા ખંભાળિયા7 કલાક પેહલા
કલ્યાણપુર નજીકના ભાટીયા ગામ પાસે આજરોજ એક છકડો રીક્ષા તથા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં જઈ રહેલા બાર જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામે રહેતા શ્રમિકો સાથેનો એક છકડા રીક્ષા આજે રાવલ ગામથી નંદાણા તરફ જઈ રહ્યો હતો. ત્યારે ભાટીયા ગામે પહોંચતા ઓવરબ્રિજ નજીક આ છકડા રીક્ષા તેમજ આ માર્ગ પર જઈ રહેલી એક કારની સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં છકડા રિક્ષાનો તેમજ કારના આગળના મહોરાનો બુકડો બોલી ગયો હતો.
આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા આશરે 19 જેટલા મુસાફરો પૈકી બાર જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ તથા ઇમરજન્સી 108 દ્વારા ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી.
આ માટે ખંભાળિયાથી બે તેમજ કલ્યાણપુર અને રાણની મળીને કુલ ચાર એમ્બ્યુલન્સ મારફતે ઘવાયેલાઓને ખંભાળિયા લાવવામાં આવ્યા હતા. જો કે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…