
ગુજરાત માં ક્રિપ્ટો કરન્સી માં રોકાણ ની રકમ 1 કરોડ સુધી પોહચી ચુક્યો
ગુજરાત ના ક્રિપ્ટો કરન્સી માં રાજકોટ શહેર માં રોકાણ નો આંકડો 1 કરોડ સુધી પોહચી ગયો ત્યાં પોલીસે 2 શખ્સો ની ધરપકડ કરી અને 12 દિવસ ના રિમાન્ડ માં રાખ્યા છે જ્યાં તેમના પાર રોકાણ ના નામે આકર્ષક સ્કીમ ના નામે લોકો સાથે ઠગાઈ કરી હતી