આ અંગે ફાયર વિભાગ તરફથી જાહેર કરાયેલી વિગતો મુજબ બપોરે 2:00 વાગે ઘટનાની જાણ થતાં ભુજના સેડાતા રોડ, શિશુકુંજ સ્કૂલની બાજુમાં, બાવળની જાડી પાસે કચરાના ઢગલામાં આગ લાગી હતી. જેના પગલે ફાયર શાખાની ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને બુજાવી હતી. આ કાર્યવાહીમાં ફાયર બ્રિગેડનાં DCO- રવિરાજ ગઢવી, ફાયરમેન- વિનોદ રબારી, ઈમ્તિયાઝ ખલીફા તથા મતિયા કમલેશ આગ બુજાવવાની કામગીરીમાં જોડાયા હતા.
કચ્છ (ભુજ )22 મિનિટ પેહલા
ભુજ વિસ્તારમાં બુધવાર રાત્રે માલવાહક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી તો આગ લાગવાની વધુ એક ઘટના તાલુકાના સેડાતા નજીક જાહેર માર્ગ પરના ઉકરડામાં બની હતી. બપોરનાં સમયે આગનો બનાવ સામે આવતા સ્થાનિક લોકોએ તુરંત તંત્રને જાણ કરી હતી, જેના પગલે ભુજ સુધરાઇ હસ્તકના ફાયર કન્ટ્રોલ વિભાગ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ફાયર ફાઇટરની મદદ વડે આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને ગણતરીના સમયમાં કાબૂમાં લીધી હતી. સદભાગ્યે આ ઘટનાથી કોઈને નુકશાન પહોંચ્યું ના હતું.
આ અંગે ફાયર વિભાગ તરફથી જાહેર કરાયેલી વિગતો મુજબ બપોરે 2:00 વાગે ઘટનાની જાણ થતાં ભુજના સેડાતા રોડ, શિશુકુંજ સ્કૂલની બાજુમાં, બાવળની જાડી પાસે કચરાના ઢગલામાં આગ લાગી હતી. જેના પગલે ફાયર શાખાની ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને બુજાવી હતી. આ કાર્યવાહીમાં ફાયર બ્રિગેડનાં DCO- રવિરાજ ગઢવી, ફાયરમેન- વિનોદ રબારી, ઈમ્તિયાઝ ખલીફા તથા મતિયા કમલેશ આગ બુજાવવાની કામગીરીમાં જોડાયા હતા.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…