મહેસાણા માં  યુરિયા ખાતરની અછતને લઈને ખેડૂતો ને ખુબ તકલીફ પડી રહી છે .|Farmers in Mehsana are facing a lot of problems due to shortage of urea fertilizer.

Spread the love

મહેસાણા માં  યુરિયા ખાતરની અછતને લઈને ખેડૂતો ને ખુબ તકલીફ પડી રહી છે .

મેહસાણા જિલ્લા માં આજે ખેરાલુ ખાતર ડેપો પાસે  મોટી સંખ્યા માં ખેડૂતોએ ખાતર માટે લાઈન લગાવી છે.રવિ પાકના પિયત સમયે જ ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે.યુરિયા ખાતરની અછતને લઈને ખેડૂતો પરેશાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *