હવે શરૂ થાય છે ભુવાજીના કરતૂતો
ભુવાજી ભરત જયમલ રબારીએ આ મહિલાને કહ્યું કે, ચાલો મારી ગાડીમાં હું તમને મોડાસા તમારા ઘરે ઉતારી દઉં, એમ કહેતા મહિલા ભુવાજીની કારમાં બેસી ગઈ અને મોડાસા મહિલાના ઘરે તેની સાથે ભુવાજી પણ આવ્યા અને અને કહેવા લાગ્યા કે તું મને બહુ ગમે છે મારા પણ છુટાછેડા થયેલા છે તો તું મારી સાથે લગ્ન કર. ત્યારે મહિલાએ કહ્યું કે, મને થોડો સમય આપો પછી હું લગ્ન બાબતે જણાવીશ. આમ વાતો કરતા કરતા મહિલાને કહ્યું કે, તને માથું બહુ દુઃખે છે તો વિક્સની ડબી લાવ અને અહીં પલંગ પર સુઈ જાવ. જેથી મહિલા પલંગ પર સુઈ ગઈ ભુવાજીએ વિક્સ લગાવી આપી અને માથુ પણ દબાવી આપ્યું હતું. ત્યારબાદ આ મહિલાને કાંઈ ખબર ના પડી. જ્યારે આ મહિલા હોશમાં આવી ત્યારે ભુવાજી બાજુમાં બેઠા હતા અને આ મહિલા નિર્વસ્ત્ર હાલતમાં હતી. ત્યારે આ જોઈને તરત મહિલા લંપટ ભુવાજી ભરત રબારી પર ગુસ્સે થઈ અને ઝગડો કરવા લાગી એટલે નરાધમ ભુવાએ કહ્યું કે, મેં ફક્ત ગુપ્ત ભાગેથી રૂંવાટી લઈને લીંબુની વિધિ કરવા માટે વસ્ત્રો ઉતર્યા હતા.
વિશ્વાસમાં લઇ ફસાવી લગ્ન કર્યા
આમ મહિલાના આક્ષેપ મુજબ કંઈક તાંત્રિક વિધિથી બેહોશ કરી તેની સાથે કાંઈક અજુગતું બન્યું છે એવું લાગ્યું. પછી તો ભુવાજીએ એવું કંઈ બન્યું નથી એમ કહી મને વિશ્વાસમાં લઇને 2020થી 2023 સુધી અલગ આલગ જગયાએ મને લઈ જઈ ક્યારેક મારા ઘરે એમ વારંવાર મારી મરજી વિરુદ્ધ શરીર સુખ માણતો રહ્યો હતો. મેં ઘણો ફોર્સ કર્યો એટલે મોડાસા પાસે આવેલા કકરાઈ માતાના મંદિરે એક શાસ્ત્રીની અને એના બે ભાઈઓની હાજરીમાં ફુલહાર વિધિ કરાવી ત્યારબાદ વારંવાર પતિ-પત્નીની જેમ જ શરીર સુખ માણતો રહ્યો હતો. જેના દ્વારા મહિલા બે-ત્રણ વખત ગર્ભવતી પણ બની હતી, પરંતુ બળજબરી ગર્ભ પડાવી નાખવાની દવા આપીને ગર્ભ પડાવી નાખતો હતો.
વારંવાર ગર્ભપાત કરાવી તરછોડી દીધી
મહિલાએ તેના ઘર બાયડના જોધપુર ગામે જવાની જીદ કરી તો જણાવ્યું કે, મારી બહેનના લગ્ન બાકી છે. આપણે બંને અલગ અલગ સમાજના છીએ એટલે એના લગ્ન સમયે તને લઈ જઈશ. એમ જણાવી એ પોતાના ઘરે લઈ જતો નહોતો. વારંવાર ગર્ભપાત કરાવવાથી ગાયનેક પ્રોબ્લેમ થતાં જેથી અમે ગાયનેક સર્ઝન પાસે સારવાર કરાવતા હતા. એક દિવસ નરાધમ ભુવો ભરત રબારી મને ઘરે મૂકી તેના ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ એણે મને ફોન પણ કર્યો નથી કર્યો કે મારો ફોન પણ ઉઠાવ્યો નથી. જેથી આ મહિલાને લાગ્યું કે ખરેખર આ નરાધમ લંપટ ભુવો ફક્ત મારા સાથે ઢોંગ રચીને તેની હવસ સંતોષતો હતો. જેથી મોડાસા ટાઉન પોલીસમાં આ નરાધમ સામે ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
લગ્ન બાદ 4 વખત હું પ્રેગનેટ પણ થઈ
આ ઘટના અંગે પીડિતાએ કહ્યું કે, હું 10 વર્ષથી મોડાસામાં રહું છું, મને માથું દુખવાની પીડા હોવાથી મારી ફ્રેન્ડે ભુવાજીથી મુલાકાત કરવી હતી. તે કહ્યું હતું કે ભુવાજી તમને સારું કરી દેશે તમે એમની જોડે મુલાકત કરી જોવો. બાદમાં તેમણે ભુવાજીને ફોન કર્યો અને મારી જોડે ભુવાજીએ વાત કરી મુલાકાત પણ કરી હતી. બાદમાં મને ઘરે મુકવા આવ્યા અને મારી જોડે શારીરિક સંબધો બાંધવા કોશિશ કરતા મેં ના પાડી દીધી હતી. એટલે એમણે મારી જોડે લગ્ન કરવાની વિનંતી કરી અને આપણે જોડે રહીશું. તેમણે કહ્યું કે મારી છોકરી પણ 22 વર્ષની છે અને હું તારી જોડે લગ્ન કરવા તૈયાર છું. જેથી મેં તેમની જોડે વિચરવા માટે સમય માગ્યો અને 6-7 મહિનાનો સમય લઈ બાદમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ 4 વખત હું પ્રેગનેટ પણ થઈ હતી જેથી મને જબરજસ્તીથી દવાઓ ખવડાવી મારું બાળક પણ પડાવી લીધું હતું. લગ્ન કર્યા બાદ કહ્યું કે, મારા ઘરે મારી નાની બહેનના લગ્ન થઈ જાય તે પછી હું તને ઘરે લઈ જઈશ તેવું કહી મને છોડી મુકી. આ ભાઈ ફ્રોડ સીવાય કશું જ કામ નથી કરતો, તે માત્ર તાંત્રીકથી જ કામ કરે છે. તેને મારી જોડે કંઈક તો એવું કરેલું છે કે જે લગ્ન માટે હું ના પાડી રહી હતી તે માટે હું કઈ રીતે તૈયાર થઈ. આજે મને છોડી દીધી છે જેના કારણે ના હું પિયરની રહી કે ના સમાજની રહી. તેઓ બધી રીતે મને છોડીને જતા રહ્યાં જેથી મને ન્યાય જોઈએ છે. જો તમે માતાજીના સાચા ભુવા હોવ તો જ્યાં હોવ ત્યાંથી બહાર આવીને મને ન્યાય આપો.
પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી
પીડિતાએ ફરિયાદ અંગે જણાવ્યું હતું કે, આ બાબતે મેં ફરિયાદ એટલા માટે કરી છે કેમ કે મને મારવાની ધમકી આપી હતી. જો તું આગળ જતા કંઈ કરીશ તો મારી આગળ બહુ માણસો છે. મારી બહેન પોલીસમાં છે, મારો ભાઈ વકીલ છે અને અન્ય મારી આગળવાળા મોટી-મોટી પોસ્ટ પર છે. જેથી તને રાતોરાત ઉડાડી દઈશું અને તારા ભાઈ-ભાભીને પણ મરાવાની કોશીશ કરી. આ ભુવાજીના કારણે આજે મારા ભાઈ-ભાભી અને પરિવાર દૂર થઈ ગયા છે.
પીડિત મહિલાએ ન્યાયની માગ કરી
પીડિતાએ ન્યાય માગતા કહ્યું કે, મારી છેલ્લી એટલી જ માગ છે કે મારે ન્યાય જોઈએ છે. જો તે સાચો જ માતાજીનો ભુવો હોય અને માતાજીને એજ પ્રાથના કરું કે મને ન્યાય આપો. અને નહિંતર મને તે સ્વીકારીને મારું ભરણપોષણ કરે. કેમકે મારું પરિવાર આજે મારાથી દુર થઈ ગયું છે. આજે મારી મારી છોકરીને ક્યાં મુકવી, કઈ જગ્યાએ મારે રહેવું તેવી કોઈ જ પરિસ્થિતી નથી.
આ અંગે મોડાસા પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી (મોડાસા)27 મિનિટ પેહલા
કોઈપણ વ્યક્તિ હોય આજે અંધશ્રદ્ધામાં એટલો પરોવાઈ ગયો છે કે તેને પોતાની બેઈજ્જતી થશે કે પોતાનું સર્વસ્વ લૂંટાઈ જશે એનો પણ ખ્યાલ રહેતો નથી. પાછળથી જ્યારે તેને ખબર પડે કે પોતે આવી અંધશ્રદ્ધાના કારણે ખોટી ફસાઈ છે ત્યારે પાણી વહી ગયું હોય છે. આવી જ એક ઘટના મોડાસામાં એક દીકરીની માં સાથે બનવા પામી છે. જેમાં માથાનો ઈલાજ કરાવવા ગયેલી મહિલાને બામ લગાવાનું કહી પલંગ પર સુવડાવી દીધી હતી. જ્યારે ઉઠીને જોયું તો તે નિર્વસ્ત્ર હતી. જે જોઈ ભુવાને કહેતા તેને માત્ર લીંબુની વિધિ કરી હોવાનું જણાવ્યું હતું. બાદમાં ભુવાએ પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હતા. તો જાણો સમગ્ર ઘટના વિશે કે કઈ રીતે ભુવાએ તાંત્રિક વિધિના નામે મહિલાને ફસાવી…
વાત છે મોડાસા શહેરમાં રહેતી એક મહિલાની, આ મહિલાના સમાજના રિતી-રિવાજ પ્રમાણે પોતાના જ સમાજના એક છોકરા સાથે લગ્ન થયા હતા. શરૂઆતમાં લગ્નજીવન ખુબ સરસ રહ્યું હતું. તેમના લગ્નજીવન દરમિયાન એક દીકરીને જન્મ આપ્યો હતો. આ મહિલાના પતિને દારૂ પીવાની લત શરૂ થઈ અને તે દારૂ પીને મારજુડ કરતો હતો. જેથી સામાજિક રિવાજ મુજબ આ છોકરા સાથે મહિલાએ છુટાછેડા લઈ લીધા હતા.
માથાના દુખાવાનો ઈલાજ કરાવવા ભુવાના સંપર્કમાં આવી
હવે આ નિરાધાર મહિલા પોતાના માતા-પિતા અને ભાઈઓના સહારે મોડાસા ખાતે રહી દીકરીનો અભ્યાસ અને ઉછેર કરતી રહી હતી. એક વખત 2020ની સાલમાં આ મહિલાની માલપુર તાલુકાના એક ગામમાં રહેતી તેની બહેનપણીએ જણાવ્યું કે, મારા ઘરે એક ભુવાજી આવ્યા છે તો તું મારા ઘરે આવ, તને જે માથું દુઃખવાની બીમારી છે. તે બાબતે આપણે ભુવાજીને કહીશું તો તે મટાડી દેશે. તેમ કહેતા તે માલપુર તાલુકાના એક ગામમાં બહેનપણીને ત્યાં ગઈ અને ભુવાજીને વાત કરીને દોરો બનાવી આપ્યો હતો.
હવે શરૂ થાય છે ભુવાજીના કરતૂતો
ભુવાજી ભરત જયમલ રબારીએ આ મહિલાને કહ્યું કે, ચાલો મારી ગાડીમાં હું તમને મોડાસા તમારા ઘરે ઉતારી દઉં, એમ કહેતા મહિલા ભુવાજીની કારમાં બેસી ગઈ અને મોડાસા મહિલાના ઘરે તેની સાથે ભુવાજી પણ આવ્યા અને અને કહેવા લાગ્યા કે તું મને બહુ ગમે છે મારા પણ છુટાછેડા થયેલા છે તો તું મારી સાથે લગ્ન કર. ત્યારે મહિલાએ કહ્યું કે, મને થોડો સમય આપો પછી હું લગ્ન બાબતે જણાવીશ. આમ વાતો કરતા કરતા મહિલાને કહ્યું કે, તને માથું બહુ દુઃખે છે તો વિક્સની ડબી લાવ અને અહીં પલંગ પર સુઈ જાવ. જેથી મહિલા પલંગ પર સુઈ ગઈ ભુવાજીએ વિક્સ લગાવી આપી અને માથુ પણ દબાવી આપ્યું હતું. ત્યારબાદ આ મહિલાને કાંઈ ખબર ના પડી. જ્યારે આ મહિલા હોશમાં આવી ત્યારે ભુવાજી બાજુમાં બેઠા હતા અને આ મહિલા નિર્વસ્ત્ર હાલતમાં હતી. ત્યારે આ જોઈને તરત મહિલા લંપટ ભુવાજી ભરત રબારી પર ગુસ્સે થઈ અને ઝગડો કરવા લાગી એટલે નરાધમ ભુવાએ કહ્યું કે, મેં ફક્ત ગુપ્ત ભાગેથી રૂંવાટી લઈને લીંબુની વિધિ કરવા માટે વસ્ત્રો ઉતર્યા હતા.
વિશ્વાસમાં લઇ ફસાવી લગ્ન કર્યા
આમ મહિલાના આક્ષેપ મુજબ કંઈક તાંત્રિક વિધિથી બેહોશ કરી તેની સાથે કાંઈક અજુગતું બન્યું છે એવું લાગ્યું. પછી તો ભુવાજીએ એવું કંઈ બન્યું નથી એમ કહી મને વિશ્વાસમાં લઇને 2020થી 2023 સુધી અલગ આલગ જગયાએ મને લઈ જઈ ક્યારેક મારા ઘરે એમ વારંવાર મારી મરજી વિરુદ્ધ શરીર સુખ માણતો રહ્યો હતો. મેં ઘણો ફોર્સ કર્યો એટલે મોડાસા પાસે આવેલા કકરાઈ માતાના મંદિરે એક શાસ્ત્રીની અને એના બે ભાઈઓની હાજરીમાં ફુલહાર વિધિ કરાવી ત્યારબાદ વારંવાર પતિ-પત્નીની જેમ જ શરીર સુખ માણતો રહ્યો હતો. જેના દ્વારા મહિલા બે-ત્રણ વખત ગર્ભવતી પણ બની હતી, પરંતુ બળજબરી ગર્ભ પડાવી નાખવાની દવા આપીને ગર્ભ પડાવી નાખતો હતો.
વારંવાર ગર્ભપાત કરાવી તરછોડી દીધી
મહિલાએ તેના ઘર બાયડના જોધપુર ગામે જવાની જીદ કરી તો જણાવ્યું કે, મારી બહેનના લગ્ન બાકી છે. આપણે બંને અલગ અલગ સમાજના છીએ એટલે એના લગ્ન સમયે તને લઈ જઈશ. એમ જણાવી એ પોતાના ઘરે લઈ જતો નહોતો. વારંવાર ગર્ભપાત કરાવવાથી ગાયનેક પ્રોબ્લેમ થતાં જેથી અમે ગાયનેક સર્ઝન પાસે સારવાર કરાવતા હતા. એક દિવસ નરાધમ ભુવો ભરત રબારી મને ઘરે મૂકી તેના ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ એણે મને ફોન પણ કર્યો નથી કર્યો કે મારો ફોન પણ ઉઠાવ્યો નથી. જેથી આ મહિલાને લાગ્યું કે ખરેખર આ નરાધમ લંપટ ભુવો ફક્ત મારા સાથે ઢોંગ રચીને તેની હવસ સંતોષતો હતો. જેથી મોડાસા ટાઉન પોલીસમાં આ નરાધમ સામે ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
લગ્ન બાદ 4 વખત હું પ્રેગનેટ પણ થઈ
આ ઘટના અંગે પીડિતાએ કહ્યું કે, હું 10 વર્ષથી મોડાસામાં રહું છું, મને માથું દુખવાની પીડા હોવાથી મારી ફ્રેન્ડે ભુવાજીથી મુલાકાત કરવી હતી. તે કહ્યું હતું કે ભુવાજી તમને સારું કરી દેશે તમે એમની જોડે મુલાકત કરી જોવો. બાદમાં તેમણે ભુવાજીને ફોન કર્યો અને મારી જોડે ભુવાજીએ વાત કરી મુલાકાત પણ કરી હતી. બાદમાં મને ઘરે મુકવા આવ્યા અને મારી જોડે શારીરિક સંબધો બાંધવા કોશિશ કરતા મેં ના પાડી દીધી હતી. એટલે એમણે મારી જોડે લગ્ન કરવાની વિનંતી કરી અને આપણે જોડે રહીશું. તેમણે કહ્યું કે મારી છોકરી પણ 22 વર્ષની છે અને હું તારી જોડે લગ્ન કરવા તૈયાર છું. જેથી મેં તેમની જોડે વિચરવા માટે સમય માગ્યો અને 6-7 મહિનાનો સમય લઈ બાદમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ 4 વખત હું પ્રેગનેટ પણ થઈ હતી જેથી મને જબરજસ્તીથી દવાઓ ખવડાવી મારું બાળક પણ પડાવી લીધું હતું. લગ્ન કર્યા બાદ કહ્યું કે, મારા ઘરે મારી નાની બહેનના લગ્ન થઈ જાય તે પછી હું તને ઘરે લઈ જઈશ તેવું કહી મને છોડી મુકી. આ ભાઈ ફ્રોડ સીવાય કશું જ કામ નથી કરતો, તે માત્ર તાંત્રીકથી જ કામ કરે છે. તેને મારી જોડે કંઈક તો એવું કરેલું છે કે જે લગ્ન માટે હું ના પાડી રહી હતી તે માટે હું કઈ રીતે તૈયાર થઈ. આજે મને છોડી દીધી છે જેના કારણે ના હું પિયરની રહી કે ના સમાજની રહી. તેઓ બધી રીતે મને છોડીને જતા રહ્યાં જેથી મને ન્યાય જોઈએ છે. જો તમે માતાજીના સાચા ભુવા હોવ તો જ્યાં હોવ ત્યાંથી બહાર આવીને મને ન્યાય આપો.
પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી
પીડિતાએ ફરિયાદ અંગે જણાવ્યું હતું કે, આ બાબતે મેં ફરિયાદ એટલા માટે કરી છે કેમ કે મને મારવાની ધમકી આપી હતી. જો તું આગળ જતા કંઈ કરીશ તો મારી આગળ બહુ માણસો છે. મારી બહેન પોલીસમાં છે, મારો ભાઈ વકીલ છે અને અન્ય મારી આગળવાળા મોટી-મોટી પોસ્ટ પર છે. જેથી તને રાતોરાત ઉડાડી દઈશું અને તારા ભાઈ-ભાભીને પણ મરાવાની કોશીશ કરી. આ ભુવાજીના કારણે આજે મારા ભાઈ-ભાભી અને પરિવાર દૂર થઈ ગયા છે.
પીડિત મહિલાએ ન્યાયની માગ કરી
પીડિતાએ ન્યાય માગતા કહ્યું કે, મારી છેલ્લી એટલી જ માગ છે કે મારે ન્યાય જોઈએ છે. જો તે સાચો જ માતાજીનો ભુવો હોય અને માતાજીને એજ પ્રાથના કરું કે મને ન્યાય આપો. અને નહિંતર મને તે સ્વીકારીને મારું ભરણપોષણ કરે. કેમકે મારું પરિવાર આજે મારાથી દુર થઈ ગયું છે. આજે મારી મારી છોકરીને ક્યાં મુકવી, કઈ જગ્યાએ મારે રહેવું તેવી કોઈ જ પરિસ્થિતી નથી.
આ અંગે મોડાસા પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…