ભાવનગર28 મિનિટ પેહલા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 13 વોર્ડમાં ત્રણ દિવસ દરમિયાન 50 હજાર જેટલા ત્રિરંગાનું વિતરણ કરવામાં આવશે. જેનો જુદા જુદા વોર્ડ સેન્ટરો ઉપરથી આજથી પ્રારંભ થયો હતો.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા.11થી 13 ઓગસ્ટ સુધી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ”હર ઘર તિરંગા” કાર્યક્રમ બાબતે ઓફિસ સમય દરમ્યાન સવારના 10:30 થી 6 કલાક સુધી તિરંગાનું વિતરણ શરૂ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 50 હજાર તિરંગાનું વિતરણ કરવામાં આવશે, ભાવનગરનાં 13 વોર્ડમાં સેન્ટર પરથી તિરંગા વિતરણનો આરંભ કર્યો હતો.
જેમાં ચિત્રા ફુલસર-નારી બી.એમ.સી. ઝોનલ ઓફીસ (પશ્ચિમ), કુંભારવાડા સી.એચ.સી. સેન્ટર, કુંભારવાડા સર્કલ, વડવા બ ફાયર સ્ટેશન, નિર્મળનગર, કરચલીયા પરા કોમ્યુનીટી હોલ, વાલ્કેટ ગેટ.પી.એચ.સી. સેન્ટ૨ની બાજુમાં, ઉત્તર કૃષ્ણનગર-રૂવા પી.એચ.સી.સેન્ટર, વિમાના દવાખાના પાસે પીરછલ્લા, મ્યુનિ.સ્કુલ,ડાયમંડ ચોક, યશવંતરાય નાટયગૃહની બાજુમાં, તખ્તેશ્વર બી.એમ.સી.મેઈન ઓફિસ વડવા અ, સીટી મામલતદારની કચેરી, વિદ્યાનગર બોરતળાવ કૈલાસવાટીકા- બાલવાટીકા, બોરતળાવ કાળીયાબીડ સીદસર અધેવાડા, હિમાલીયા મોલ ઈસ્કોન મેગા સીટી, દક્ષિણ સરદારનગર-અધેવાડા ભરતનગર શાળા નં.૭૬, ૨ક્ષેશ્વર મહાદેવ પાસે, ઉત્તર સરદારનગર -તરસમીયા બી.એમ.સી. ઝોનલ ઓફિસર, (પૂર્વ) ઘોઘાસર્કલ -અકવાડા અકવાડા લેક, ઘોઘારોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…