Categories: Gujrat

An unidentified young man was found injured in a semi-naked condition in the bathroom of the physiotherapy building of Sayaji Hospital | સયાજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી બિલ્ડિંગના બાથરૂમમાંથી અજાણ્યો યુવાન અર્ધનગ્ન હાલતમાં ઇજાગ્રસ્ત મળ્યો

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • An Unidentified Young Man Was Found Injured In A Semi naked Condition In The Bathroom Of The Physiotherapy Building Of Sayaji Hospital

વડોદરાએક કલાક પેહલા

  • કૉપી લિંક

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના બંધ હાલતમાં રહેતા ફિઝિયોથેરાપી બિલ્ડિંગના બાથરૂમમાંથી એક અજાણ્યો યુવાન અર્ધ નગ્ન હાલતમાં ઇજાગ્રસ્ત મળી આવતા ચકચાર મચી ગઈ છે.

બિલ્ડીંગ ઘણા સમયથી બંધ છે
ઇજાગ્રસ્ત યુવાનને ફિઝિયોથેરાપી બિલ્ડિંગમાં કલર કામ કરતા શ્રમજીવીઓએ બારીમાંથી જોતા તબીબો તથા સિક્યુરિટી બિલ્ડીંગમાં દોડી આવ્યા હતા. યુવાનને માથાના ભાગે ઇજાઓ થયેલી જોવા મળી હતી. જેથી યુવાનને સારવાર અર્થે તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રાવપુરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ બિલ્ડિંગ છેલ્લા કેટલાય સમયથી બંધ છે. આ બિલ્ડિંગનો મેન ગેટ બંધ હોવાથી આ અજાણ્યો શખ્સ આવ્યો કેવી રીતે તે તપાસનો વિષય બન્યો છે.

કાર લઇને છેતરપિંડી કરી
વડોદરાના સનફાર્મા રોડ પર રહેતા વનીતાબેન રાજેશભાઈ પટેલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી વાસીમલાઈ યુસુફભાઈ નોબારા (રહે. ભોજગામ, તા.પાદરા જિ-વડોદરા)એ કાર ગીરવે લઇને મને 2 લાખ રૂપિયા આપ્યા હતા, જ્યારે ફરીયાદીએ ગીરો કરાર કર્યો, ત્યારે કરારમાં તેવુ નક્કી થયું હતું કે, જ્યારે મારે પાસે પૈસાની સગવડ થશે ત્યારે હું પૈસા આપી દઇશ અને તેઓ મને મારી કાર પાછી આપી દેશે. આ દરમિયાન મેં પૈસા આપવાની વાત કરવા છતાં મને કાર પરત આપી નથી અને મારી સાથે છેતરપિંડી કરી છે.

મનિષ પટેલ સામે વધુ એક ફરિયાદ
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા નિરલ ભટ્ટે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી મનિષ મહેન્દ્રભાઇ પટેલ (રહે. સિલ્વરપાર્ક સોસાયટી, કરોડિયા રોડ, ગોરવા, વડોદરા)એ ક્રિસ્ટલ યજ્ઞપુરૂષ કોમર્શિયલ એન્ડ રેસિડેન્સિયલ સાઈટ શરૂ કરી હતી. જેમાં અમે 5 દુકાનો ખરીદ્યા બાદ દસ્તાવેજ નહીં કરી આપીને છેતરપિંડી આચરી છે.

.

gnews24x7.com

Recent Posts

Why Every Business Needs a Website in 2026

In today’s digital-first world, a business without a website is like a shop without a…

2 months ago

Netflix Rom-Com Based on Bestselling Novel

Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…

2 months ago

General Hospital Fans Want Drew’s Storyline to End After Shooter Reveal

For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…

2 months ago

The Odyssey’s Matt Damon Reveals How Much Weight He Lost for Odysseus

Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…

2 months ago

Trump withdraws US from dozens of international and UN entities

Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…

2 months ago

Taylor Swift Reveals Elizabeth Taylor’s Estate’s Reaction to The Life of a Showgirl Song

Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…

4 months ago