
પોરબંદર નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત :રાજકોટ
રાજકોટ ના પોરબંદર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. પણ આ અકસ્માતના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો. જયારે ટાયર ફાટવાથી બસ ડિવાઈડર પર ચઢી ગઈ હોવા છતાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
news soures: abp live