સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રહેતી આશરે સોળ વર્ષની સગીરાએ આજે બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ તેના માતા પિતાને થતાં પોલીસને જાણ કરવામાં આવતા રાણપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સગીરાની બોડીને પીએમ માટે રાણપુર હોસ્પિટલ ખાતે ખસેડેલો છે. જ્યારે ઘટનાની જાણ થતાં મૃતક સગીરાના સગા સંબંધીઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સગીરા સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હોવાનું શંકા વ્યક્ત કરાતા પોલીસે સગીરાની બોડીને પેનલ ટુ પીએમ માટે અને મેડિકલ રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડી હતી, પરંતુ હાલ સગીરાનું આપઘાતનુ કારણ અકબંધ છે, પરંતુ મેડિકલ રીપોર્ટ અને પીએમ રીપોર્ટ આવ્યા બાદ આપઘાતનુ સાચું કારણ બહાર આવશે.
રાણપુર શહેર કોળી સમાજના આગેવાન અશોકભાઈએ જણાવ્યું હતું કે, આજે બપોરના સમયે અમારી એક દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. અમને શંકા છે કે, દીકરી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે એટલે દીકરીની બોડીને મેડિકલ રિપોર્ટ અને પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. તેમ અશોકભાઈએ જણાવ્યું હતું.
બોટાદ42 મિનિટ પેહલા
રાણપુરમાં સગીરાએ આજે બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયી હતી.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રહેતી આશરે સોળ વર્ષની સગીરાએ આજે બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ તેના માતા પિતાને થતાં પોલીસને જાણ કરવામાં આવતા રાણપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સગીરાની બોડીને પીએમ માટે રાણપુર હોસ્પિટલ ખાતે ખસેડેલો છે. જ્યારે ઘટનાની જાણ થતાં મૃતક સગીરાના સગા સંબંધીઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સગીરા સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હોવાનું શંકા વ્યક્ત કરાતા પોલીસે સગીરાની બોડીને પેનલ ટુ પીએમ માટે અને મેડિકલ રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડી હતી, પરંતુ હાલ સગીરાનું આપઘાતનુ કારણ અકબંધ છે, પરંતુ મેડિકલ રીપોર્ટ અને પીએમ રીપોર્ટ આવ્યા બાદ આપઘાતનુ સાચું કારણ બહાર આવશે.
રાણપુર શહેર કોળી સમાજના આગેવાન અશોકભાઈએ જણાવ્યું હતું કે, આજે બપોરના સમયે અમારી એક દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. અમને શંકા છે કે, દીકરી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે એટલે દીકરીની બોડીને મેડિકલ રિપોર્ટ અને પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. તેમ અશોકભાઈએ જણાવ્યું હતું.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…