Categories: Gujrat

A grand welcome was given to the religious leader of the Daudi Whora Samaj at Godhra Railway Station | ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું

પંચમહાલ (ગોધરા)30 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગોધરા ખાતે આઠ વર્ષો બાદ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબના આગમનના આવકારની હર્ષભેરની તૈયારીઓ વચ્ચે ગઇકાલે મોડી સાંજે મુંબઈથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં સ્પેશિયલ એ.સી.કોચમાં સફર કરીને ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર આવેલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબનું હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા વ્હોરા સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્યાતિભવ્ય શાનદાર સ્વાગત કરાયું હતું.

ગોધરા ખાતે વ્હોરા સમાજના ધર્મગુરુ મૌલાના સાહેબના આગમનને લઈને તેઓની સુરક્ષા અને સરળતાઓને કેન્દ્રસ્થાને લઈને પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનને વિશેષ કિસ્સામાં પ્લેટફોર્મ નં.1 ઉપર સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. સાથોસાથ રેલ્વે પોલીસ ફોર્સ થતા સ્થાનિક પોલીસ તંત્રના સત્તાધીશો દ્વારા ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ આઠ વર્ષ બાદ ફરી એકવાર ગોધરા શહેરમાં પધારી રહ્યા છે ત્યારે, ગોધરાના વ્હોરા સમાજના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પોતાના ધર્મગુરુના આગમનને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દરેક વ્હોરા સમાજના લોકોએ પોતાના મકાનોને રોશનીથી શણગાર્યા છે.

ગઇકાલે સાત વાગે આવેલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુને આવકારવા માટે ગોધરાના વ્હોરા સમાજના લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગઇકાલે મોડી સાંજે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ આઠ વર્ષ બાદ ફરી એકવાર મુંબઈથી પશ્વિમ એક્સપ્રેસમાં ગોધરા સ્ટેશન ખાતે પધારીને વ્હોરવાડ ચોક ખાતે ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ત્યાર પછી આગામી દિવસોમાં ગોધરા શહેરના અલગ અલગ ગામોમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુના કાર્યક્રમ યોજવામાં આવશે. ગોધરા ખાતે પધારી રહેલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ આગમનને લઈને વ્હોરા સમાજ લોકોમાં આનંદ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે.

.

gnews24x7.com

Recent Posts

Enjoy Violet & Daisy: Stream on Amazon Prime Video and Peacock

Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…

6 months ago

Cha Eun-Woo Steps into Kim Nam-Joo’s Drama: An Intriguing Twist Unfolds

MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…

6 months ago

Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs

Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…

7 months ago

Unveiling the Secrets of the Nagi Nagi no Mi in One Piece

The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…

7 months ago

Unveiling the Untitled: Behind-the-Scenes of the Canceled Game of Thrones Spin-off with Naomi Watts

Recent images from the set of a canceled Game of Thrones spin-off have surfaced, showcasing…

8 months ago

Next Jurassic World Film: Director and Release Date Revealed

The forthcoming installment in the Jurassic World movie series has been slated for release, along…

8 months ago