વડોદરા20 મિનિટ પેહલા
વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાંથી 2.10 લાખની કિંમતનો 21 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો SOGએ ઝડપી પાડ્યો હતો. ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. બંને આરોપીને આવતીકાલે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે.
વડોદરા SOGએ દરોડા પાડ્યા હતા
વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા કાગડીવાડ નજીક મહેરાલી ફ્લેટમાં વડોદરા SOGએ દરોડા પાડ્યા હતા. SOGના દરોડામાં 21 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત 36 વર્ષીય ઇમરાનમિયા અનવર મિયા મલેક અને 31 વર્ષીય મતીન ઉર્ફે મક્કો ઉસ્માન ગની શેખની ધરપકડ કરી હતી. પોલીસે માદક પદાર્થ MD ડ્રગ્સ 21 ગ્રામ જેની કિંમત 2,10,000, મોબાઇલ ફોન નંગ -02, વજનકાંટો, અંગઝડતીમાંથી મળેલા રોકડા રૂપિયા આશરે 30,000 અને ઘરમાંથી મળેલા રોકડા 15 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હતા અને આજે વડોદરા SOGએ દરોડા પાડીને MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
અકસ્માતમાં યુવાનનું મોત
કરજણ ખાતે મિત્રને મળીને ઘરે આવી રહેલા યુવાન રાજેન્દ્રસિંહ પરમાર વડોદરાના લાલબાગ બ્રીજ ઉતરતા કાશીવિશ્વનાથ મંદિર સામે રોડ ઉપર બાઈક ડિવાઇડર સાથે અથડાયું હતું. જેથી, તેને 108 એમ્બયુલન્સમાં એસ.એસ.જી હોસ્પિટલ લઇ જવાયો હતો છે જ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. યુવાન બાજવાડા વિસ્તારમાં રહેતો હતો અને કુબેર ભવન ખાતે ઝેરોક્ષની દુકાનમાં નોકરી કરતો હતો.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…