Categories: Gujrat

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતમાં યુનિવર્સિટીમાં નેક મૂલ્યાંકન ટીમને લઈ કામગીરી માટે વધુ 25 લાખનું બજેટ મંજૂર કરાયું, ત્રણ નવી કોલેજો શરૂ કરવાની મંજૂરી | Hemchandracharya approved a budget of Rs 25 lakh more for work on neck assessment team in universities in North Gujarat, allowed to start three new colleges

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya Approved A Budget Of Rs 25 Lakh More For Work On Neck Assessment Team In Universities In North Gujarat, Allowed To Start Three New Colleges

પાટણ3 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં મળેલ કારોબારી બેઠકમાં અન્ય વહીવટી કામોની મંજૂરી , ત્રણ નવી કોલેજો શરૂ કરવાની મંજૂરી , વિવિધ જોડાણો ની અરજી અંગે પુનઃ જોડાણ ની મંજૂરી સહિતના કામોને કારોબારી કમિટી દ્વારા ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા.

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં આગામી 23 થી 25 ઓગસ્ટ દરમિયાન નેક મૂલ્યાંકન માટે ટીમ આવનાર હોય ટીમ યુનિવર્સીટી નું સારુ ચિત્ર દેખાડવા માટે સાફ-સફાઈ રીપેરીંગ અને ફર્નિચર સહિત ની કામગીરી માટે અગાઉ 70 લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જે પૈકી બાંધકામ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી મંજૂરી સાથે કલરકામ, ટોયલેટ બ્લોકનું રિપેરિંગ કામો , સાફ સફાઈ સહિત 12 લાખના ખર્ચે નવો iQCL સેલ સહિત વિવિધ કામગીરી કરવામાં આવતા અત્યાર સુધીમાં 56 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. કેમ્પસના પાછળના ભાગોમાં સાફ સફાઈ , સેલમાં વસ્તુઓ વસાવવાની જરિયાત ઊભી થઈ શકે તેમ હોય હજુ વધુ ખર્ચ થવાની શક્યતા હોય બજેટ માંથી 14 લાખ બચત હોય આગામી દિવસોમાં વધુ ખર્ચ થાય તો એડવાન્સ ખર્ચ પેટે વધુ 25 લાખ રૂપિયાનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કુલપતિ ડૉ. રોહિત દેસાઈ , રજિસ્ટ્રાર ડૉ.કે.કે.પટેલ , ઇસી સભ્ય શૈલેષ પટેલ , દિલીપ ચૌધરી સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

gnews24x7.com

Recent Posts

Enjoy Violet & Daisy: Stream on Amazon Prime Video and Peacock

Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…

6 months ago

Cha Eun-Woo Steps into Kim Nam-Joo’s Drama: An Intriguing Twist Unfolds

MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…

6 months ago

Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs

Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…

7 months ago

Unveiling the Secrets of the Nagi Nagi no Mi in One Piece

The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…

8 months ago

Unveiling the Untitled: Behind-the-Scenes of the Canceled Game of Thrones Spin-off with Naomi Watts

Recent images from the set of a canceled Game of Thrones spin-off have surfaced, showcasing…

8 months ago

Next Jurassic World Film: Director and Release Date Revealed

The forthcoming installment in the Jurassic World movie series has been slated for release, along…

8 months ago