Categories: Gujrat

સોનોગ્રાફી સેન્ટરની મુલાકાત લઈને તેમનું ચેકીંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઇ | After visiting the sonography center, the issues including their checking were discussed

Spread the love

જામનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બેઠકમાં સમિતિના સદસ્યો સાથે વિવિધ મુદ્દાઓ વિચારણા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું
  • જામનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

જામનગર જિલ્લા કલેકટર બી. એ. શાહના અધ્યક્ષસ્થાને પી. સી. એન્ડ પી. એન. ડી. ટી. એક્ટ- 1994ની સલાહકાર સમિતિના સભ્યો સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમિતિના સદસ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરાઇ હતી.

બેઠકમાં ફાયર એન. ઓ. સી. સર્ટિફિકેટ મળ્યા બાદ જ નવા કે જુના ક્લિનિક રજીસ્ટ્રેશન અને રીન્યુઅલ, તાલુકાઓમાં સેક્સ રેશિયો એટલે કે લિંગ ગુણોત્તર પ્રમાણની ગણતરીની કામગીરી વધારવી, તાલુકાઓમાં ક્વાર્ટરલી ચેકીંગ (ત્રિમાસિક તપાસ)ની બદલે સરપ્રાઈઝ ચેકીંગ કરવું, સોનોગ્રાફી સેન્ટરની મુલાકાત લઈને તેમનું ચેકીંગ કરાવવું, લોકોને જાગૃત કરવા નાટકોનું આયોજન કરવું, ખાનગી ડોક્ટરને માહિતી આપવા માટે વર્કશોપનું આયોજન કરવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કલેકટર દ્વારા સમિતિના સભ્યોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, ઈન્ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જામનગર, ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. સંદીપ રાઠોડ, તાલુકા આરોગ્ય ઓફિસરઓ તેમજ સમિતિના અન્ય સદસ્યો ઉપસ્થિત રહયા હતાં.

.

gnews24x7.com

Recent Posts

Enjoy Violet & Daisy: Stream on Amazon Prime Video and Peacock

Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…

6 months ago

Cha Eun-Woo Steps into Kim Nam-Joo’s Drama: An Intriguing Twist Unfolds

MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…

6 months ago

Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs

Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…

7 months ago

Unveiling the Secrets of the Nagi Nagi no Mi in One Piece

The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…

8 months ago

Unveiling the Untitled: Behind-the-Scenes of the Canceled Game of Thrones Spin-off with Naomi Watts

Recent images from the set of a canceled Game of Thrones spin-off have surfaced, showcasing…

8 months ago

Next Jurassic World Film: Director and Release Date Revealed

The forthcoming installment in the Jurassic World movie series has been slated for release, along…

8 months ago