મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કર્યો
થોડીવારમાં આ દિનેશ ઉર્ફે કાળીયો અમારા ઘરની ડેલીને ધક્કો મારી ઘરમાં ઘસી ગયેલ અને તેના હાથમાં છરી હતી. મને તથા મારી પત્ની નેહાને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યો હતો. જેથી મેં તેને ગાળો દેવાની ના પાડતા તેણે મને કહ્યું કે, આજે તો તને મારી નાખવો છે. કહી મને મારી નાખવાના ઇરાદે છરી ઘા મારવા જતા હું તેને રોકવા જતાં છરીનો ઘા મને ડાબા હાથના બાવળામાં લાગ્યો હતો. જેથી મને લોહી નીકળવા લાગતા હું ઘરની અંદર ભાગવા જતા મને આ દિનેશે મારી પીઠની પાછળ છરીનો છરકો મારી દીધો હતો. જેથી મારી પત્નીએ રાડારાડી કરતા અમારા મકાનના માલિકની દીકરી ઉષાબેન તથા મકાન માલિક દિકરાની વહુ પુજાબેન આવી ગયા હતાં. આ દિનેશ ઉર્ફે કાળીયોને ચાલ્યા જવાનું કહેતા આ દિનેશે બંનેને પણ જેમ ફાવે તેમ ગાળો દઈ બંને ઉપર છરી વડે હુમલો કરતા પૂજાબેનને ડાબા હાથે કોણી પાસે નીચેના ભાગે ઇજા થયેલ અને ઉષાબેનને જમણા હાથે કોણી નીચે ગંભીર ઈજા થયેલ હતી.
બે મહિલાને પણ ઇજા પહોંચી
લોહી નીકળતું હોવાથી અમોએ રાડારાડી કરતા આસપાસના માણસો ભેગા થઈ જતા દિનેશ ઉર્ફે કાળીયો ત્યાંથી ભાગી ગયેલ અને મેં 108 એમ્બ્યુલન્સને ફોન કરતા 108 એમ્બ્યુલન્સ આવી હતી. અમો ત્રણે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં સારવારમાં પહોંચ્યા હતા. મને પ્રાથમિક સારવાર આપી રજા આપી દીધેલ છે તથા પૂજાબેન તથા ઉષાબેનની સારવાર ચાલુ છે. તેમને દાખલ કરેલ છે અને ત્યાર બાદ મને જાણવા મળેલ કે આ દિનેશે શેરીમાં પડેલ રિક્ષાના કાચ પણ તોડી નાખેલ છે.
પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી
દિનેશ અમારી શેરીમાં વાહન સ્પીડમાં ચલાવતો હોય જેથી મેં તેને સ્પીડમાં વાહન ચલાવવાની ના પાડતા મને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ મને મારી નાખવાના ઈરાદે છરી વડે હુમલો કર્યો હતો. જેની ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે આઇપીસી કલમ 307, 326, 324, 504, 506(2), 427, 452 તથા જી.પી.એકટ કલમ 135(1) તથા એસ.સી એસ.ટી. એકટની કલમ 3(2)(5), તથા 3(આર)(એસ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ29 મિનિટ પહેલા
રાજકોટ શહેરમાં વધુ એક વખત આવારા તત્વનો આતંક સામે આવ્યો છે. રાજકોટ શહેરના ગોંડલરોડ પરની લોધેશ્વર સોસાયટી શેરીમાં વાહન ધીમે હંકારવા કહેતા ઉશ્કેરાયરલ નામચીન શખ્સે છરી વડે બે મહિલા સહીત ત્રણ લોકો ઉપર હુમલો કર્યો હતો. જો કે, આ પછી પોલીસ પકડથી બચવા નામચીન શખસે પોતે જાતે શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. લુખાગીરીના દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
વાહન સ્પીડમાં ચલાવી નિકળતા ધીમે હકારવા કહ્યું
ફરિયાદી નિલેશ ઉર્ફે રાકેશ મનોજભાઈ સાગઠીયા (ઉં.વ.33)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે રહું છું. મવડી રોડ અશોક ગાર્ડન પાસે આવેલ બ્લોકીંગના કારખાનામાં મજૂરી કામ કરી મારા કુટુંબનું ગુજરાન ચલાવું છું. ગઈ કાલ તા.31.07.2023 ના રોજ રાત્રીના સમયે 10 વાગ્યાની આસપાસ હું તથા મારો દીકરો સમીર (ઉં.વ.7) વાળો અમારી શેરીમાં હતા. ત્યારે અમારી શેરીમાં રહેતો દિનેશ ઉર્ફે કાળીયો બાબુભાઈ પવાર પોતાનું વાહન સ્પીડમાં ચલાવી નિકળેલ અને મારા દિકરા સાથે ભટકાતા ભટકતા રહી ગયો. જેથી મેં આ દિનેશ ઉર્ફે કાળીયાને વાહન ધીમે ચલાવવા માટે કહી હું તથા મારો દીકરો ઘરમાં જતા રહ્યાં હતા.
મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કર્યો
થોડીવારમાં આ દિનેશ ઉર્ફે કાળીયો અમારા ઘરની ડેલીને ધક્કો મારી ઘરમાં ઘસી ગયેલ અને તેના હાથમાં છરી હતી. મને તથા મારી પત્ની નેહાને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યો હતો. જેથી મેં તેને ગાળો દેવાની ના પાડતા તેણે મને કહ્યું કે, આજે તો તને મારી નાખવો છે. કહી મને મારી નાખવાના ઇરાદે છરી ઘા મારવા જતા હું તેને રોકવા જતાં છરીનો ઘા મને ડાબા હાથના બાવળામાં લાગ્યો હતો. જેથી મને લોહી નીકળવા લાગતા હું ઘરની અંદર ભાગવા જતા મને આ દિનેશે મારી પીઠની પાછળ છરીનો છરકો મારી દીધો હતો. જેથી મારી પત્નીએ રાડારાડી કરતા અમારા મકાનના માલિકની દીકરી ઉષાબેન તથા મકાન માલિક દિકરાની વહુ પુજાબેન આવી ગયા હતાં. આ દિનેશ ઉર્ફે કાળીયોને ચાલ્યા જવાનું કહેતા આ દિનેશે બંનેને પણ જેમ ફાવે તેમ ગાળો દઈ બંને ઉપર છરી વડે હુમલો કરતા પૂજાબેનને ડાબા હાથે કોણી પાસે નીચેના ભાગે ઇજા થયેલ અને ઉષાબેનને જમણા હાથે કોણી નીચે ગંભીર ઈજા થયેલ હતી.
બે મહિલાને પણ ઇજા પહોંચી
લોહી નીકળતું હોવાથી અમોએ રાડારાડી કરતા આસપાસના માણસો ભેગા થઈ જતા દિનેશ ઉર્ફે કાળીયો ત્યાંથી ભાગી ગયેલ અને મેં 108 એમ્બ્યુલન્સને ફોન કરતા 108 એમ્બ્યુલન્સ આવી હતી. અમો ત્રણે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં સારવારમાં પહોંચ્યા હતા. મને પ્રાથમિક સારવાર આપી રજા આપી દીધેલ છે તથા પૂજાબેન તથા ઉષાબેનની સારવાર ચાલુ છે. તેમને દાખલ કરેલ છે અને ત્યાર બાદ મને જાણવા મળેલ કે આ દિનેશે શેરીમાં પડેલ રિક્ષાના કાચ પણ તોડી નાખેલ છે.
પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી
દિનેશ અમારી શેરીમાં વાહન સ્પીડમાં ચલાવતો હોય જેથી મેં તેને સ્પીડમાં વાહન ચલાવવાની ના પાડતા મને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ મને મારી નાખવાના ઈરાદે છરી વડે હુમલો કર્યો હતો. જેની ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે આઇપીસી કલમ 307, 326, 324, 504, 506(2), 427, 452 તથા જી.પી.એકટ કલમ 135(1) તથા એસ.સી એસ.ટી. એકટની કલમ 3(2)(5), તથા 3(આર)(એસ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…