Categories: Gujrat

વડોદરાની MS યુનિ.માં ફેકલ્ટી ઓફ લોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત, આત્મહત્યાનું રહસ્ય અકબંધ | A student studying in the Faculty of Law in MS University of Vadodara committed suicide, the mystery of suicide remains intact.

Spread the love

વડોદરા2 કલાક પહેલા

  • કૉપી લિંક

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોમાં LLBના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફતેગંજ વિસ્તારમાં આવેલ મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. આવતીકાલે મંગળવારે સવારે વિદ્યાર્થીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

આપઘાતનું કારણ અકબંધ
મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી વિદ્યાર્થી પ્રિતમ ચૌહાણ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ગોલ્ફ વ્યુ એવન્યુમાં રહેતો હતો અને એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોમાં અભ્યાસ કરતો હતો. આજે રાત્રે યુવાને ગોલ્ફ વ્યુ એવન્યુ સ્થિત મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી.

વિદ્યાર્થીના મિત્રો ઘટના સ્થળે દોડી આવ્યા
યુવાન પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. જેથી ફતેગંજ પોલીસે યુવાનના આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થી એમ.એસ. યુનિવર્સિટીમાં ભણતો હોવાથી પ્રિતમના મિત્રો ગોલ્ફ વ્યુ એવન્યુમાં દોડી આવ્યા હતા. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તેના મિત્રોની પૂછપરછ પણ કરી હતી.

પોલીસે પરિવારને જાણ કરી
મૃતક વિદ્યાર્થી મૂળ મધ્યપ્રેધનો હોવાથી પોલીસે તેના પરિવારજનોને જાણ કરી દીધી છે. આવતીકાલે વિદ્યાર્થીનો પરિવાર વડોદરા આવશે. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મોકલી આપ્યો છે. આવતીકાલે મંગળવારે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

gnews24x7.com

Recent Posts

Why Every Business Needs a Website in 2026

In today’s digital-first world, a business without a website is like a shop without a…

3 months ago

Netflix Rom-Com Based on Bestselling Novel

Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…

3 months ago

General Hospital Fans Want Drew’s Storyline to End After Shooter Reveal

For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…

3 months ago

The Odyssey’s Matt Damon Reveals How Much Weight He Lost for Odysseus

Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…

3 months ago

Trump withdraws US from dozens of international and UN entities

Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…

3 months ago

Taylor Swift Reveals Elizabeth Taylor’s Estate’s Reaction to The Life of a Showgirl Song

Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…

5 months ago