ઘરે મારો પુત્ર અને પુત્રી એકલા રહેતા
મને થોડા સમયથી પગમાં દુખાવો થતા રાજકોટ અને ભાવનગર બે જગ્યાએ હોસ્પિટલમાં દેખાડવામાં આવતા તબીબોએ ગોળાના ઓપરેશન કરાવવાની સૂચના આપી હતી દરમિયાન અમે ભાવનગર હોસ્પિટલ ખાતે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું અને હું પત્ની પુત્ર અને પુત્રી ઓપરેશન કરાવવા ભાવનગર ગયા હતા. બાદમાં પત્ની પુત્ર અને પુત્રી રાજકોટ આવ્યા હતા. એ પછી 9 જુલાઈ થી 27 જુલાઈ દરમિયાન અમારા રાજકોટના ઘરે મારો પુત્ર અને પુત્રી એકલા રહેતા હતા અને પત્ની મારી દેખરેખ માટે અમારા વતન બોટાદ જિલ્લામાં આવી હતી.
પુત્રીએ પરિવારને આપવીતી જણાવી
ગત તારીખ 27 જુલાઈના રોજ મારા પિતા મારી પુત્રીને તેડવા રાજકોટ આવ્યા હતા અને તેને તેડી અમારા વતન આવ્યા હતા. આ પછી મારી દીકરી અચાનક મારા ભાભી પાસે રડવા લાગી હતી અને બાદમાં મારા પત્ની અને ભાભીને હકીકત જણાવી હતી જેમાં કહ્યું હતું કે ભાઈએ મારી સાથે જબરદસ્તી કપડાં કાઢી ચાર થી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ મારા પત્નીએ મને જાણ કરતા અમે ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. આ સમગ્ર બનાવ અંગે પિતાએ પુત્ર વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સાવકા ભાઈની ધરપકડ કરી મેડિકલ ચેકપ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ37 મિનિટ પહેલા
સમાજમાં વધુ એક કલંક રૂપ ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવકા ભાઈએ તેની સગીર વયની બહેન પર એકલતાનો લાભ લઈ ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સાવકા ભાઈએ તેની સગીર વયની બહેન સાથે દુષ્કર્મ આચર્યું
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ બોટાદ જિલ્લાના અને હાલ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તેના જ પુત્ર વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, પોતે 5 ધોરણ સુધી અભ્યાસ કરેલ છે અને હીરા ઘસવાનું કામ કરે છે. તેમના લગ્ન થયા બાદ પ્રથમ પત્નીનું અવસાન થયાના દોઢ વર્ષ બાદ બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન જીવનમાં સંતાનમાં એક પુત્ર અને બીજા લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક પુત્રી છે જેની ઉંમર 17 વર્ષ અને 1 માસની છે.
ઘરે મારો પુત્ર અને પુત્રી એકલા રહેતા
મને થોડા સમયથી પગમાં દુખાવો થતા રાજકોટ અને ભાવનગર બે જગ્યાએ હોસ્પિટલમાં દેખાડવામાં આવતા તબીબોએ ગોળાના ઓપરેશન કરાવવાની સૂચના આપી હતી દરમિયાન અમે ભાવનગર હોસ્પિટલ ખાતે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું અને હું પત્ની પુત્ર અને પુત્રી ઓપરેશન કરાવવા ભાવનગર ગયા હતા. બાદમાં પત્ની પુત્ર અને પુત્રી રાજકોટ આવ્યા હતા. એ પછી 9 જુલાઈ થી 27 જુલાઈ દરમિયાન અમારા રાજકોટના ઘરે મારો પુત્ર અને પુત્રી એકલા રહેતા હતા અને પત્ની મારી દેખરેખ માટે અમારા વતન બોટાદ જિલ્લામાં આવી હતી.
પુત્રીએ પરિવારને આપવીતી જણાવી
ગત તારીખ 27 જુલાઈના રોજ મારા પિતા મારી પુત્રીને તેડવા રાજકોટ આવ્યા હતા અને તેને તેડી અમારા વતન આવ્યા હતા. આ પછી મારી દીકરી અચાનક મારા ભાભી પાસે રડવા લાગી હતી અને બાદમાં મારા પત્ની અને ભાભીને હકીકત જણાવી હતી જેમાં કહ્યું હતું કે ભાઈએ મારી સાથે જબરદસ્તી કપડાં કાઢી ચાર થી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ મારા પત્નીએ મને જાણ કરતા અમે ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. આ સમગ્ર બનાવ અંગે પિતાએ પુત્ર વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સાવકા ભાઈની ધરપકડ કરી મેડિકલ ચેકપ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…