મહેસાણા16 મિનિટ પહેલા
મહેસાણા જિલ્લામાં હાલમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા એસઓજી ટિમ દ્વારા ખાસ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે.જેમાં આજે ઘરફોડ ચોરી કેસમાં ફરાર થઇ ગયેલ તસ્કર મહેસાણા આવ્યો હોવાની બાતમી મળતા એસઓજી ટીમે આરોપીને ઝડપી વધુ તપાસ આદરી છે.
મહેસાણા શહેર એ ડિવિઝન વિસ્તારમાં મંદિર અને ઘરોમાં ચોરીઓને અંજામ આપી ફરાર થઇ ગયેલા આરોપી શહેરના તાવડીયા રોડ પર હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી આરોપી દેવીપૂજક સંતોષ કુમાર ઇશ્વરભાઈને ઝડપી લીધો હતો.આરોપી સામે મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ત્રણ ઘરફોડ ચોરીના કેસ નોંધાયેલા છે.
આરોપીને ઝડપવા પોલીસે ત્રણ કલાલ બાવળની ઝાડીઓ ખુંદી
ઘરફોડ ચોરી કેસમાં અંજામ આપ્યા બાદ આરોપી બરોડા ફરાર થઇ ગયો હતો તેમજ મહેસાણા એસઓજી ટીમના હે.કો જીતેન્દ્રસિંહ થતા વિશ્વ નાથ સિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ કેસમાં સંડોવાયેલ આરોપી હાલ મહેસાણાના તાવડીયા રોડ પર આવેલ બાવળની ઝાડીઓમા સંતાયો છે.બાતમી મળતા એસઓજી ટીમે આજે સવારે 9 થી 11.30 સુધી બાવળની ઝાડીઓમાં આરોપીને ઝડપવા ઓપરેશન શરૂ કર્યું હતું જ્યાં ત્રણ કલાક બાદ આરોપીને પોલીસે દબોચી લીધો હતો.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…