Categories: Gujrat

નવસારીમાં ઇનાર્ચ કન્સલટન્સીની ઓફિસમાં આગ લાગતા દોડધામ મચી, 5 લાખથી વધુનું નુકસાનનું તારણ, જાનહાની ટળતા રાહત | Fire broke out in the office of Inarch Consultancy in Navsari, loss of more than 5 lakhs was found, relief from loss of life

Spread the love

નવસારી6 કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારી પાસે આવેલી ઇનાર્ચ કન્સલટન્સીની ઓફિસમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી કોલ મળતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાન હાની થઈ ન હતી. જેથી તમામ લોકોએ રાહત અનુભવી હતી.

નવસારીના લુન્સિકુઈ નજીક ઈનાર્ચ કન્સલટન્સીની ઓફિસમાં આગ લાગતા દોડધામ મચી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા નવસારી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગના જવાનોએ મોરચો સભળ્યો હતો. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરની ટીમે તાત્કાલીક આગ પર કાબુ મેળવાતા મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક તબક્કે ડિઝાઈનીંગ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું હતું. આગની ઘટનામાં અંદાજે 5 લાખથી વધુનું નુકસાનનું તારણ કાઢવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ટ્રાફિક જામ દૂર કર્યો હતો.

gnews24x7.com

Recent Posts

Why Every Business Needs a Website in 2026

In today’s digital-first world, a business without a website is like a shop without a…

2 months ago

Netflix Rom-Com Based on Bestselling Novel

Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…

2 months ago

General Hospital Fans Want Drew’s Storyline to End After Shooter Reveal

For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…

2 months ago

The Odyssey’s Matt Damon Reveals How Much Weight He Lost for Odysseus

Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…

2 months ago

Trump withdraws US from dozens of international and UN entities

Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…

2 months ago

Taylor Swift Reveals Elizabeth Taylor’s Estate’s Reaction to The Life of a Showgirl Song

Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…

5 months ago