Gujrat

વડોદરામાં રસ્તા પર દોડતી ગાયે ટુ-વ્લીર પર જતા દંપતિને ઉલાળ્યું, બંને લોહીલુહાણ થયા, માથામાં ગંભીર ઇજાઓ પહોંચી | A cow running on a road in Vadodara mauled a couple on a two-wheeler, leaving both bloodied, with severe head injuries.

વડોદરા23 મિનિટ પહેલાકૉપી લિંકવડોદરા શહેરમાં રસ્તા ઉપર રખડતી ગાયોનો ત્રાસ હજુ પણ યથાવત છે. શહેરીજનોને વાહન અકસ્માતના ડર કરતા રખડતી…

3 years ago

નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત, અનેક લોકોનું સ્થળાંતર કરાયું, અનેક રસ્તાઓ બંધ | 11 inches of rain in Navsari, public life disrupted, many people shifted, many roads closed

નવસારી19 મિનિટ પહેલાકૉપી લિંકહવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેધરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકાઓમાં…

3 years ago

હું ચૂંટણી લડી સિસ્ટમમાં પ્રવેશી લડત ચલાવીશ; યુવરાજસિંહ | I will enter the election contesting system and fight – Yuvraj Singh

ભાવનગરએક કલાક પહેલાકૉપી લિંકફાઈલ તસવીર20 વર્ષમાં છ શિક્ષણ મંત્રી આવ્યા તેમને કેમ સમન્સ પાઠવીને જવાબ ન લેવાયા ?ઉર્જા વિભાગના ભરતી…

3 years ago

ભરૂચ જિલ્લાના 1.19 લાખ ખેડૂતોને 14મો હપ્તો ચૂકવાયો, 37 હજાર બાકી | 14th installment paid to 1.19 lakh farmers of Bharuch district, 37 thousand outstanding

ભરૂચ8 મિનિટ પહેલાકૉપી લિંકજિલ્લામાં જંબુસર તાલુકામાં સૌથી વધારે 29840 ખેડૂતોને લાભપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી હતી જેમાં…

3 years ago

વલસાડમાં 31 સ્થળે રાત્રે અંધકાર ચોરીનો ભય, માજી સભ્યોનો વિરોધ | Fear of night theft at 31 places in Valsad, ex-members protest

વલસાડએક કલાક પહેલાકૉપી લિંકસરકાર દ્વારા નિયુક્ત એજન્સીએ રિપેરિંગનો સામાન પૂરો ન પાડતાં મોકાણ ઉભી થઇવલસાડ નગરપાલિકાના મોગરાવાડી ઝોન કચેરીના વિસ્તારોમાં…

3 years ago

બસુ ગ્રામ પંચાયતમાં નાણાંકીય ગોટાળામાં ઉપ સરપંચ સસ્પેન્ડ | Deputy Sarpanch suspended in financial scam in Basu Gram Panchayat

છાપી21 મિનિટ પહેલાકૉપી લિંકઅગાઉ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતીબનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ વડગામના બસુ ગામે નાગરિકોના કરવેરાના નાણાંની ગેરરીતિ…

3 years ago

ઈ- ગ્રામ થકી લોકોને 17 સુવિધા અપાય છે | 17 facilities are provided to people through e-gram

અમરેલી7 મિનિટ પહેલાકૉપી લિંકનાના આંકડિયામાં આધાર કેન્દ્રની ફાળવણી કરતા લોકોનું કામ સરળ થયુંઅમરેલી જિલ્લામાં ઈ- ગ્રામ યોજના થકી પંચાયતોમાં લોકોને…

3 years ago

આવતીકાલે ધોરણ 10ની પૂરક પરીક્ષાનુ પરિણામ, બોર્ડની વેબસાઇટ પર સવારે જાહેર થશે | Tomorrow the result of 10th supplementary examination will be declared on the website of the board in the morning

અમદાવાદ8 કલાક પહેલાકૉપી લિંકગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી. માર્ચ મહિનાની પરીક્ષામા જે વિદ્યાર્થીઓ…

3 years ago

વડોદરાના લોકો દૂષિત પાણી પી રહ્યા છે, ચારેય ઝોનમાંથી લીધેલા પાણીના નમૂના પાલિકાની લેબોરેટરીએ નાપાસ કર્યા | People of Vadodara are drinking contaminated water, municipal laboratory fails to sample water taken from four zones

વડોદરા7 કલાક પહેલાકૉપી લિંકફાઇલ તસવીરવડોદરા મહાનગર સેવા સદનના અંધેર વહીવટના કારણે શહેરના લોકોને દૂષિત પાણી પી રહ્યા છે. વડોદરા કોર્પોરેશન…

3 years ago

મોડી રાતે પાણી છોડાશે, દમણગંગા નદીના તટ વિસ્તારના 37 ગામોને એલર્ટ, દાદરા નગર હવેલી વિસ્તારમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 28 જુલાઈએ રજા જાહેર | Water will be released late at night, 37 villages along Damanganga river banks have been alerted

વલસાડએક કલાક પહેલાકૉપી લિંકડેમના 10 દરવાજા 4.8 મીટર ખુલ્લા રાખીને મધ્ય રાત્રિથી 2.50 લાખ ક્યુસેટ પાણી દર કલાકે છોડવામાં આવશેવરસાદની…

3 years ago