Gujrat

ભાજપ છે અડીખમ? પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું, હવે સમૂળગું સંગઠન બદલાશે, સરકારમાં પણ નવાજૂનીના ભણકારા | BJP is adamant? Pradipsinh Vaghela resigned, now the whole organization will change, Nawajuni Bhankara is also in the government.

ગાંધીનગરએક કલાક પહેલાલેખક: દિનેશ જોષીકૉપી લિંકપત્રિકાકાંડમાં ટોચની શૈક્ષણિક સંસ્થાના પૂર્વ વડાની ભૂમિકા, એસઓજીના દુરુપયોગનો દાવોભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આખરે રાજીનામું…

3 years ago

બાપદાદાના સમયથી અહીં છીએ, બાળકો રમતા હોય પણ ક્યારેય હુમલો નથી કર્યો, ગીરમાં કેવી રીતે ખબર પડે સિંહનું લોકેશન? | The story of a trekker-maldhari who lives among his cousins all his life

જૂનાગઢએક મિનિટ પહેલાકૉપી લિંકજંગલનો રાજા એટલે કે સિંહ અને એમાં પણ ખાસ કરી સિંહ એ ગીરના જંગલનું ઘરેણું છે. ગીરના…

3 years ago

બાયડના ખેત મજૂરની દીકરીએ ટ્યૂશન વિના હિંમતનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો | Baid’s farm laborer’s daughter got admission in Himmatnagar Medical College without tuition

બાયડ13 મિનિટ પહેલાકૉપી લિંકબાયડ હાઈસ્કૂલ દ્વારા ગરીબ પરિવારની દીકરીનું બહુમાન કરાયુંબાયડમાં કોઈપણ ટ્યૂશન વગર ગરીબ પરિવારમાંથી આવતી ખેત મજૂરની દીકરીએ…

3 years ago

દુધ ઉત્પાદન તેમજ સ્વ સહાય જુથોથી મહિલાઓ આજે આર્થિક પગભર બની | Women’s Leadership Day was celebrated

આહવા36 મિનિટ પહેલાકૉપી લિંકઆહવાના આંબેડકર ભવનમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇમહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રનાં સંયુક્ત…

3 years ago

વડોદરા – ડભોઇ- બોડેલીના રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવો | Construct an overbridge at the Vadodara – Dabhoi – Bodeli railway gate

છોટાઉદેપુર24 મિનિટ પહેલાકૉપી લિંકવડોદરા - ડભોઇ- બોડેલી નેશનલ હાઇવે ના 56 ઉપર આવેલી રેલવે ફાટકો ઉપર ઓવરબ્રિજ બનાવવા માંગ મુખ્ય…

3 years ago

કાલાઘોડા પાસે પીધેલા કાર ચાલકે 5 વાહનોને અડફેટે લઇ કહ્યું, ફરિયાદ ન કરો,ઉકેલ લાવીએ | Drunk driver rammed 5 vehicles near Kalaghoda and said, don’t complain, let’s find a solution

વડોદરા3 મિનિટ પહેલાકૉપી લિંકકાલા ઘોડા પાસે પીને કાર ચલાવતા પકડાયેલા સુફિયાન અને અને જાવેદ મેમણ.આંકલાવનો જ્વેલર સુફિયાન મેમણ મિત્ર સાથે…

3 years ago

કામરેજના ઘલા રોડ પર બોલેરો અને ત્રીપલ સવારી બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, નોકરીથી ઘરે જતાં ત્રણ મિત્રોના મોત | Three youths from the same village died at Surat district

બારડોલી5 કલાક પહેલાકૉપી લિંકમાંડવી તાલુકાનાં ગોદાવરી ગામનાં ત્રણ યુવાન મિત્રો સાયણની કંપનીમાં નોકરી પુરી કરી ઘરે જતા હતા ત્યારે સામેથી…

3 years ago

દારૂ સમજી માછીમારો બે દિવસ સુધી કેમિકલ પીતા રહ્યાં, એક જ રાતમાં બેનાં મોત, પાંચને હોસ્પિટલ ખસેડાયા | Two fishermen died after drinking toxic chemicals

પોરબંદર2 કલાક પહેલાકૉપી લિંકપોરબંદરના માછીમારોને દરિયામાંથી મળેલા એક કેનમાં દારૂ છે તેમ માની તેનો નશો કરવો એટલો ભારે પડી ગયો…

3 years ago