સુરતમાં ઠંડા પીણાની ફેક્ટરીમાં બોઈલર ફાટતા 8 કામદારો ઘાયલ

Spread the love

સુરતમાં એક કારખાનામાં બોઈલર ફાટવાને કારણે મોટો અકસ્માત સર્જાયો છે. બ્રાન્ડેડ કોલ્ડ ડ્રિંક બનાવતી કંપનીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 7 થી 8 લોકો ઘાયલ થયા હતા. બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *